________________
આપે ! આગળ આપણા યશસ્વી તાંબરે ગામેગામ પાર વિનાના રહેતા હતા, પણ નામીચા ગુરૂ વીરસૂરીન્દ્ર જગતને ત્યાગ કરીને ગયા ત્યારથી અન્યધર્મવાદીઓએ તારા પૃથ્વીપતિ મામા શિલાદિત્યને વશ કરી દીધું છે. તીર્થની પવિત્ર જગ્યા શત્રુજય કે જે મોક્ષનું સાધન છે તે - તાંબરેના જવાથી ભૂતના જેવા લોકોનું સ્થાન થઈ પડયું. રે! શ્વેતાંબરે પરદેશ જઈ વસ્યા છે. તેઓનું અભિમાન નરમ પડ્યું છે અને તેઓને મહિમા જ રહે છે.” મલ, ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા તેથી પિતાના ધર્મનું અભિમાન નહીં વિસરી જતાં બાને જીતવાના સાધન મેળવવાના કામમાં ગુથાયે. તેણે ગિરનારમાં તપશ્ચર્યા કરી, છમાસે સરસ્વતીદેવી તેને પ્રસન્ન થઈ વિશુને ગરૂડ જેમ સાપને વશ કરે, તેમ તેણે બાને વશ કરવાને દ્વાદશાનયચક નામનું પુસ્તક આપ્યું. હથિયારરૂપ પુસ્તક લઈને, અર્જુન જેમ શિવનું શસ્ત્ર ધારણ કરવાથી તે હવે તે શેભાયમાન મલલ સારાષ્ટ્ર શોભા જે વલભીપુરી ત્યાં આવી શિલાદિત્યના દરબારમાં જઈ પહોંચ્યું, અને રાજાને કહેવા લાગ્યું કે “હે રાજન ! બાદ્ધ કેએ આખા જગતને ભમાવી વશ કરી દીધું છે માટે ત્યારે ભાણેજ મલ હું તેઓના પ્રતિપક્ષી તરીકે ઊ .” આગળ પેઠે વિવાદ સાંભળવા રાજા સભા ભરીને બેઠે. મહલને દેવીની સાહાચ્ય હતી તેના જોરથી બોદ્ધાને વિસ્મય પમાડી તેઓને જીતી લીધા. શ્વેતાંબરધર્મની ફેલાઈ જતી ચીણગારીમાંથી આ જુસ્સાભેર ભભુકે ઊઠયે અને તેથી બાદ્ધ કંપવા લાગ્યા. લેકપ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org