SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ભીત સરિખી લાલ દીસે એહ કાયા, આભૂષણ તેને વિત્તબણુયાલાલ; નિત્ય નહીરે લાલજીમ જલભીની, તુરત પડે કાંઈ સાર નહી લાલ, એ. ૮ એહવું શરીર તે શું મેહ ધરીને, અધિક અધિક એહનાં યતન કરીને લાલ; રેગ પવન લાલ ચંચલ ભાગે, પકવ૫ત્ર પડતાં કાંઈ વાર ન લાગે લાલ. એ. ૯ અપવિત્રમાંહિ વિષ્ટાદિક શું ભરીયે, શ્રેત્ર વહેરે એ તે કુછિત દરિયે લાલ; હમારે કાંઈ લાલ શેધન દીસે, તે પણ એને દેખી - મૂર્ખ હશે લાલ. એ. ૧૦ મૃગ મદ ઘન સારે દેહ લેપીજે, અગર કૃષ્ણાગર ધૂપી જે લાલ; ફેગટ જીમ વરસાતને પાછું ઉષરભુઇઠે, પણ તેહને થઈ હાણ લાલ. એ. ૧૧ ચિવન જાઈ લાલ જીમ જલ સરિતા, રૂપ ગલેરે જીમમયણની ઝરતા લાલ; નિકડી જરારે લાલ દિનર આવે, તેહી ન ચેતે આત્મ પ્રેમ લગાવે લાલ. એ. ૧૨ રૂપ લવણિમા લાલ કાંતિ સુહાવે, ધણકણ કંચણ | માયા દીપાઈ લાલ, સકલ ચંચલ લાલ એ તે સંસારે, કુશ જલબિંદુ જેમ પ્રાજ્ઞ વિચારે લાલ. એ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy