SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ વલ શ્રી શત્રુંજય તીર્થરાસ. એવી કથારે રાજા સુંણી મન વા . શિક સદા રૂણ હૈઈડમાંથી ટાલે લાલ. એ. ચકી રાજ્ય વ્યાપાર ચલાવે; તાતતણા ગુણ નિત પ્રતે ગાવે લાલ. એ. હવે અન્ય દિવસ ભરતમનરેગે, સ્નાન કરી ધરી ભૂષણ અંગે • લાલ; નિજ પ્રમાણ પણ આગારે, આવી ઉભે મન હર્ષ અપારે લાલ. એ. ૨ ભૂષણ સર્વ શરીરવિરાજે, એકાંગુલીનવિન મુદ્રા છાજે, લાલ હિમ દાધી મ શાખા જેહ લાલ. એ. ૩ જેવી કૃતિમ શભા માહરી, આંગુલીની વિણ મુદ્રા ધારી લાલ; તેહવી જાણું સસ પ્રદેશ, આભૂષણ વિણ સોહ ન દીસે લાલ. એ. ૪. મિલી થકીરે લાલ મુગટ ઉતાર્યો, કર્ણથી કુલ જોડે દૂરી નિવાર્યો લાલ; દૂરી મેલરે લાલ હાર હીયાથી, અંગદ ઉતાર્યો મારા યુગલ - બાંહથી લાલ. એ. ૫ વીરવલય હાથથી છાંડયા,આંગુલી વરગ મુદ્રાવલી ખડા લાલ પરપુદગલ એ દેહ દીપાવે, સ્વાભાવી એવી સભા પાવે લાલ. એ. ૬ ફાગણ માસે લાલ ફલ પત્રહણ, શભા વિના દીસે તરૂવર હીના લાલ; ભૂષણ પાસે એહ વિદેહ નિહાલી, ભરત વિચારે એહવું નિજમનવાલી લાલ. એ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy