SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૩૨ લેક કરેરે લાલ જે એ કાજે, દુકૃત પ્રેય પાપા રંભતન લાગે લાલ; તે કાયા નલિની પત્રિ જેમ રહીયે, પાણીના બિંદુ જેમ ચંચલ કહીયે લાલ. એ. ૧૪ સંસાર ગત્ત એ તે મહા દુર્ગધા, શૃંગારરસ પિછલ જોઈને અંધારા લાલ; માહે પહેરે લાલ મૂઢ પેખતે, ગર્તાના સૂકરની પરે દુખ સહતે લાલ. એ. ૧૫ સહસ્ત્ર વરસ ષષ્ઠિ ભમતારે ભમતાં, ષખંડ સાયા બહુલા આરંભ કરતાં લાલ; એહ કલેવર કાજે આ કૃત્ય કીધા, ધિગર મુજને મેં તે અપયશ લીધે લાલ. એ. ૧૬ ધન્ય બાહુબલિ વીર હમારે, ધન્ય ભાઈ બીજા પણ સંભારે ભાલ; છાંડયા એહ અસાર જાણીને, મુક્તિ પામ્યારે સમ તામન આણે લાલ. એ. ૧૭ રાજ્ય ચલાચલ વન ચંચલ, ભાવે લક્ષ્મી ચરાચર; તે પણ સાથે ન આવે લાલ, મગન થયારે અંધા મેહ વિલુદ્ધા, કાચી માયા ને સાચી જાણું અલુધા લાલ. એ. ૧૮ માત પિતારે લાલ વલભ નારી, પુત્ર સહેદર સંપદ મિત્ર વિચારી લાલ; ભવ કૂપમાહે પડતાં પ્રાણુને હાઈ સાહેવાસ સમરથ થાઈ વીર ન કઈ લાલ. એ. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy