SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૨૩ વસુધ પરીક્ષા તેહને, કથે રેખા તીન; કીધી દક્ષિણ ઉત્તરે, કાકિ રને પીન. ૭ ઢાલમ્હારે લાલ પીવે રંગ છેતરા. એ દેશી. ૧૮ તુમને વ્હીક છે હારી, તે કારણે માહન માહારે; પ્રભાત સમય એહવું ચકી, તેહને કહે વચન સુહાવરે. ૧ તે સાંજલિ કરે વિચારણા, ભરતેશ પ્રમાદ મૂકાવેરે, રેખા તુમારે ત્રણ કેશી, તે કહે અમે માહન દાવેરે. તું. ૨ અરિહંતયતી શ્રાદ્ધ ધર્મની, ગુણરાશી કરંબિત ભાવ્યા. તે શ્રાવકને ચક્રી તરા, ચાદ સુભેદ ભણાવ્યા. તું. ૩ જેમ જીનવરથી ધર્મ વિસ્તર્યો, તેમ ભરતથી એ આચારોરે, સાધમવત્સલ વિસ્તર્યો, એને પુન્યતણે ભંડારરે. તું જ હવે રૂષભ જીણેસર વિહરતા, ભવ્યપ્રાણ પ્રતિબોધતારે; સાઢાષટ શત ઉપર વલી, એ જન મુનિ પરિવારે છે. તુ. ૫ પચસુમતિ ગુપતિ પચવ્રતધરા,એકલાખ પચાસહજારેરે, ચતુવિધની સંઘની સ્થાપના, કીધી મારગ તારે. તુ. ૬ તીનલાખ સુવ્રતધર સાધવી, તીનલાખશ્રાવક ગુણપાણેરે, પચાસસહસ્ત્ર ઉપરિવલી, સુદ્ધસમક્તિ જાસ વખાણેરે, તુ ૮ પાંચ લાખ સાઢા ચારસે થઈ, શ્રાવિકા એટલી વ્રત સુધીરે પ્રભુને કેવળ ઉપના પછી, એટલી પિતે પ્રતિબધીરે તુ ૮ પાલી વ્રત પુરવલક્ષ જગધણી, મક્ષિકાલ પિતાને જાણ પહુતા અષ્ટાપદ પર્વત, ઉપગારી રાખણ પ્રાણીરે. તું. ૯ તિહાં શુદ્ધ પ્રદેશે આવિને, દસ સહસ મુનિ પરિવારે; અણસણ કીધે જગદીસરે, આતમ પરકામ સમારેરે. તું ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy