SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. વીંજે ચામર ઉજ્જલ શ્રેણિ, જય જયારવ ભટ ઉચ્ચરે; ઈ. ગાયે ગાયન ગીત રસાલ, વાજીંત્ર વાજે અહુ પરે. ઈ. ૨૧ સંઘ સાહત મહારાય, પ્રથમ જીનાલય આવીયા; 4. કીધી ઉચ્છવસુ જીનયાત્ર, સ્નાત્ર પૂજા કરિ ભાવીયા. ઈ. ૨૨ આવ્યા નિજ મ`દિર ભરતેસ. સવિસમાં રાજવી; ઈ. સંઘ લેાકને દીધી શીખ, પાલે રાજ્ય પ્રજા નવી. ઈ. ૨૩ તાત પરિસ સુણ્યા ઈક દીસ, દાન તણા ફલ નૃપ કહે; ઈ. આજ્ઞા આપે જગતાત, માહુરે દાન એ સુની ગ્રહે. ઈ. ૨૪ આપુ સુપાત્રે દાન, તે ભવ સાયર નિસ્તરૂ; ઈ. ત્રીજા ખંડની સત્તરમી ઢાલ, નૃપ જીનહુષ કહેા ખરૂં. ઈ. ૨૫ સર્વ ગાથા, ૫૫૦ દુહા. દાન નિરવદ્ય પણિકલ્પે નહી, રાજ્ય પિડ મુનિરાજ; કૃત તદર્થ તે કિમ લીએ, ઇંમ ભાષે જીનરાજ. ૧ વલી મહીનેતા કહે, સ્વામી કહે, સ્વામી મુનિ મહા પાત્ર; નકલ્પે એહુને, તો હુ કસુ· કુપાત્ર. ૨ શત્રુ કહે ખીજે કસુ, મુનિ ન લીધે ભરતેશ! દાન સાધર્મિક ભણી, યુક્ત સુધા સાધમિક રાજેશ. ૩ જીન નિષેધ કીધા નહી, પુર દરાત પિણિતાંમ; ક્રૂરી અયેાધ્યા આવીયેા, સાહમી પાષણુ કામ. ૪ સાહમી જીમાડે સદા, ઘણા થયા તિવાર; સ્વામી ! અમે ન પામીયે, શ્રાદ્માધ્ધ વિચાર. ૫ ભરતેશ કરે, પરીક્ષા વારવાર. સાંતિ પૂછે જીવાદિક તણા, છેડે માસ વિચાર. દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy