SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ જ્યતીથૅરાસ. ૨૧ તિહાં કિણિ શ્રીકૃષભજીણુ‘દ, પૂજા કરી વિસ્તરપણે; ઈ. ચતુરંગ ચમુ સધ સાથે, ચાલ્યા હુષે ઘણું. ઇ. ૯ઈશુ ષટખડ મત મેદિનીમાંહિ', પાપીને પાવન કરે; ઈ. સોરઠ દેશ સમે નિહુ કે દેશ, ઉત્તમ તીરથ ધરે. ૧૦ જે સારઠ લાક દેશના લેાક, પરદેશની વાચ્યા કરે; ઈ. કલ્પદ્રુમ છેડી આરે. ઈ. ૧૧ તેહ, ધંતુરકને સ્તવના કરી ઈણિપરિ રાય, વિધિશુ દેઈ પ્રદક્ષિણા; ઇ. દિન કેટલેકે તિહાંથી નરેશ, આવ્યાં આણંદપુર સહુ જણાઇ. ૧૨ કહે શક્તિ સહુને ચક્રેશ, મુજ આજ્ઞાએ ઇહુાં રહે; ઈ. કરી તું ઈહા પ્રાજ્ય સામ્રાજ્ય, તીરથ એની રક્ષા ગ્રહા. ઈ. ૧૩ એમ દઈ શીખામણુ તાસ, એ છત્ર દીધા ઈલાપતિ; ઈ. અશ્વ ગજ રથ ધન અલંકાર, દેઈ વિસર્યાં મહામતી. ઈ. ૧૪ વારૂ પુન્યાનુમ`ધી પુન્ય, શકિત સિ‘હરાય પ્રકાશત; ઈ. પાલે સારઠ વાસી લેાક, તીરથ એ ગુણુ ભાસતા. ઈ. ૧૫ તહાંથી અર્બુદા ગિર ચક્રેશ, વિપુલ વૈભાર સમેત ગિરિ, ઇ. કીધી યાત્રા પ્રવર પ્રાસાદ, માલિકા હૃદય ઉલટ ધિર. ઈ. ૧૬ તિહાંથી ચલતા ભરતનરેશ, સ`ઘ લઈ સાથે સહુ; ઈ. અયેાધ્યાપુરી સવિધાદ્યાન, આવ્યા તિહાં દિવસે બહુ. ઈ. ૧૭ સાંભલિ સુર્યયસા નૃપ પુત્ર, શ્રીભરતેશ પધારિયા; ઈ. આવી તાતને પ્રણમ્યા પાય, લાકસહિત હિતકારીયાં. ઇં. ૧૮ વારૂ શ્રી ખ’ડ મિશ્ર કાશ્મીર, નીર સ’સક્ત ભૂતલ કર્યાં; ઈ. ડાંમેર ઢીંચણુ સીમ, કુસુમતણા ઉત્કર ધર્યાં. ઈ. ૧૯ ર'ભા સ‘ભાર્દિક સેાભાય, માન તારણુ મ`ડિત પુરી; ઈ. ગજ રત્ન ચઢયા ભરતેશ, આતપ વારણ સિર ધરી ઈ. ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy