SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રીમાન જિનહર્ષપ્રણીત જે નર તિહાં યાત્રા કરેઇ, તેહને વંછિત કામ; ઘે તે દિનથી તેહને, કામદ તીરથ નામ. ૪ કડિ દેવ પરવ, બ્રહ્મ પંચમ કહપશ; આવ્યે ચિત્યઈ નેમિને, કારત ભર સ ૯ હાલ–સાસુ કે હે ગેડું પીસાવિઆ, પણ જાસો માલ વિલેઈ નારિ ભણે. એ દેશી. ૧૭ ચક્રી! તું અમ પૂજવાયેગ્ય, પ્રથમ છણેસર જેમ થયે, ઇંદ્ર ઈમ ભણે આંકણી. પહિલે સંઘવી તે તેમ; તીરથ પ્રકાશ જગિજ ઈ. ૧ રૈવત ગિરિ નેમિ આણંદ, તેહને ચૈત્ય કરાવીએ; ઈ. થયે મુજને વિશેષ માન્ય, પરમભક્ત જન ભાવી. ઈ. ૨ સાંભલિ તું પૂર્વ અતીત, ઉત્સપિણી સાગર યા ઈ અરિહંત મુખથી બ્રોંદ્ર, સાંભલીયે એહવે મુદા. ઈ. ૩ ભાવી શ્રી નેમિણુંદ, બાવીસમે અવસર્પિણી; ઈ. ગણધરની પદવી પામી, થાસે મુગતિ પદ તુંજ ભણી. ઈ ૪ ત્યારે તે ઉલટ આણિ, નિજ કલ્પ નેમિજીનતણી; ઈ. કીધી મૂર્તિ અને સુર અન્ય, પુજી જે ભક્ત ઘણી ઈ૫ ઈહિ થાસે કલ્યાણક તીન, શ્રી નેમિસ્વર જીન તણું; ઈ. દિક્ષાજ્ઞાન અને નિર્વાણ, આવું સદા અમે સુર-ઘણા. ઈ. ૬ એહવે કહી નેમિસર, ભરત ભણું ભાવે નમી; ઈ. બ્રહેંદ્ર શૃંગ આરાધ્ય, નિજ કલ્પ ગયા અતિક્રમી. ઈ. ૭ કરી ઉચ્છવ ભરત નરેશ, ઉત્તરીયે તીરથ થકી; ઈ. શકિતસિંહ આગ્રહથી તામ, ગિરિ દુર્ગપુર પહચક્રી. ઈ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy