SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થશાસ. ૨૧૯ શ્રીગિરિ સિદ્ધિગિરિ હેઈ, વિદ્યાધર દેવગિરિ જાણે તથા; ઈહાં પર્વત એ ચારે, વીંટી રહ્યા રૈવતને સુણિ કથા. ૨૧ શ્રીદગિરિ સિદ્ધગિરિ વીચી, ઔદ્રી દિશિ તટિણી સહેલી, ઉદયમતી ઈનામ, દક્ષિણ દિશિ ઉજયંતી છે વલી. ૨૨ વારૂણી દિશિ સુપ્રસિધ, સ્વર્ણરેખા લેલા ઉત્તર દિશિ; મહા નદી વહે નિત્ય, અનવર સ્નાત્ર નિમિત્તે મનરસેં. ૨૩ નિર્મલ નીર પવિત્ર કાયા, નિરમલ હુઈ એહને જલે; વલી હુઈ રૂપ સભાગ્ય, મનચિંતિત સહુ તેહને ફલે. ૨૪ ત્રીજાખંડની ઢાલ, સલમી થઈ છનહરખ વંચ્છિત ફલે ૨૫ - સર્વ ગાથા. ૫૧૬ દુહાવાયવ દિશિ આશ્રિત ગિરી, આગલિ એ દિસંત, એહવે ભારતે પૂછી શક્તિ સિંહ ભાષત. ૧ સ્વામી ન વિદ્યાધર સધર, બરટ કુમેઘા જાસ સાધન વિદ્યા રાક્ષસી, કીધે ઈહાં નિવાસ. ૨ માને નહી મુજ આજ્ઞા, સાંજલિ એમ ભરતેશ; જીપણ તાસ સુખેણને, રાય દીયે આદેશ. ૩ સુખેણુ આ જાણીને, લેઈ રાક્ષસ પરિવાર; બહુ વિદ્યાધર (વિદ્યાબળ) યુધ્ધને, સજજ થયે તિણિવાર. ૪ ક્ષણ એક રાક્ષસ યુધ્ધ કી, બધે તુરત મુખેણ; સૈન્ય સહીત ચક્રી તણા, ચરણ નમ્યા હરણ. ૫ આણુ મનાવી તેહને, જીવ હિંસાને ત્યાગ; ભરતચરત તને મૂકી, ઘર ગયે નમી પાર્ગ. ૬ રાક્ષસ નિજ ગિરિ ઉપરિ, શ્રીયુગાદિ નેમીસ સુપ્રાસાદ કરાવીયે, ભક્તિ કરે નિસદીસ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy