________________
૨૧૬ શ્રીમાન જિનહર્ષપ્રણત.
અષ્ટમ શ્રીજીનને હે, સમવસરણ જાણ; પ્રાસાદ કરાવ્યું છે, ચકી પ્રીતિ ઘણી. ૧૭ તિહાં તીરથ થાપી હો, સંઘ લેઈ કરી; ચાલ્યા ગિરિનાર ઈ હે, હીયડે ભાવ ધરી. ૧૮ દીઠ મહા પર્વત છે, ગિરિ નારાભિધઈ રત્ન માણિકય સેવન હે, શોભાંબર દીધઈ ૧૯ નઝરણું જલના હે, જીહાં નિસિદિન વહે; સર્વર્તક વિપને હો, પરિમલ મહે. સુર યક્ષ વિદ્યાધર હૈ, અપ્સરા જહાં ઘણી સેવે સહુ જેહને હે, નિજ સ્વારથ ભણી. ૨૧ રૈિવતગિરિ દેખી હૈ, હર્ષિત મન થયે; તિહાં સંઘ ઉતાર્યો હે, શ્રમ સગલે ગયે. ૨૨ તિરથ વિધિ પૂજા હે, શત્રુંજય પરે, સહ સંઘ સંઘાતે હૈ, કીધી હર્ષ ભરે. ૨૩ મન ઈચ્છા પૂગી છે, ત્રીજા ખંડ તણી; નહર્ષ પનરમી હે, હાલ સુહામણું. ૨૪
સર્વ ગાથા ૪૮૬.
હા, આદરસું સંઘ લેકને, શક્તિ સિંહ ભરતેશ સરસ આહારે પિલીયા, હરષિત થઈ વિશેસ. દુર્ગમ રૈવત જાણીને, ચક્રી વકી પાસ; પાજ કરાવી ચાર દિશે, સુખે ચઢવાની આસ. ૨ વાપી વન પ્રાસાદ વલી, પથિક વ્રજ વિશ્રાંત; ચક્રવતિ કરાવીયા, પાજી પાજી ધરિ ખાંતિ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org