SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રીશત્રુ જ્યતીર્થરાસ તિહાં બ્રાહ્મી તટિની હૈ, હદ કલેલ જલે; સંઘજનને સીચે , સીતલતા વલે. ૫ હવે તે વન સુંદર છે, દેખણ મન થયે; મિત્ર કુમાર સંઘાતે હે, સોમયશા ગયે. ૬ એ રમ્ય! એ રમ્ય! વન હે,ઈણ પરિ બોલતા; તટિણી બ્રાહ્મી તટિ હે, રમતા ખેલતા. તાપસ તિહાં દીઠે છે, જટિલ મહાતપી; ભસ્મ તન લે હો, ઈદ્રીય જીત અપી. સમતાના દરિયા હે, અદૂભુત ગુણ ભરીયા; તપ તેજ વિરાજે છે, અપ્રમાદી કિયા. આચાર નિહાલી હૈ, સમયશા પૂછે; કિમ તમે વ્રત લીયે હે, કારણ કહે સું છે. ૧૦ તે કહે અમે ખેચર હે, વૈતાઢય વાસીયા; કેઈ ગ્રસ્તા હત્યાઇ હે, રેગે ઘાસીયા. ૧૧ વૈરાગ્ય તાપસ હૈ, થયા ઈંદ્રી દરમ્યા; અન્યદા ભાગ્ય યોગે છે, આદીશ્વર નમ્યા. ૧૨ પ્રભુ પછગ્યા અમને હૈ, મેક્ષ કદા હુસે; ચંદ્રપ્રભ વારે હે, શત્રુંજય વસે. ચંદ્રપ્રભુની કરાવી હો, પ્રતિમા ઈહાં રહ્યા; સિદ્ધ થાનિક આવી છે, પૂજું ગહગહ્યા. ૧૪ સમવસરણે ઈહા હા, અષ્ટમ જીન ભાવી; રાજન! તે માટે હો રહ્યા, અમે ઈહાં આવી. ૧૫ એહવું સાંભલિને હે, સમયશા વધે, આવી સહુ ભાળે છે. ચક્રી સાંભ. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy