________________
૨૧૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સાંજલિ ચકી ભક્તિસું, સહુના વાદી પાય; ધર્મલાભ દીધે તેણે, હષ લો નર રાય. ૩ જ્ઞાન લધે સહુ સાધુસુ, પુંડરીક મુનિ જેમ, શુકલ દશમી ફગુણતણી, પામ્યા શિવ સુખ ક્ષેમ. ૪
ડાહિ તે દિન કરે, તપ ફલ પામિ ભૂરિ સુદ્ધ ભૂમિ સદ્ બીજ જેમ, ફલ પામે ભરપૂરિ. ૫ ફાગણ સુદિ દશમી દિને, જે ફરસે ગિરિરાજ; પાપ સહુ નિજ ખેપવી, પામે અવિચલ રાજ. દ ભરત સહુ સુતિગૃહના, કરિ મંગલ નિર્વાણ, રત્ન મૂતિ થાપી ચલ્યા, શક સંઘાતે રાણ. ૭ પશ્ચિમ દિશે ભાગે નૃપનિ, તુર્ય ગે બલવંત; નદી તીર્થ રક્ષા ભણી, સુર થાયે દીપત. ૮ પ્રસિદ્ધ થયે તે ગિરિતણે, નદી એહવે નામ; જે જે સ્વામી જહાં હવે, તિહાં તે નામ વિશ્રામ. ઢાલ-દલવાદલ ઘૂંઠ હે નદીયાં નીર ચાલ્યાં.
એ દેશી. ૧૫ વતિની નમિ પુત્રી હે, ચેસઠી શીલવતી; કનકાચર્ચાદ્યા છે, ગિરિ શ્રૃંગે સમિતી. કાલી ચિત્ર ચાદશી હે, તિહાં સહુ સ્વર્ગ ગઈ ચરચા તે ગિરિને હે, નામ સુખ્યાત થઈ. આદિદેવ પદકજના હે, ભકતે તત્ર રહી, મનવાંચ્છિત આપે છે, વિન હરે સહી. વારૂણી દિશિ આવ્યા છે, ચંદ્રદ્યાન સહુ યાત્રીક તરૂ છાયા હે, સુખ પાયા બહુ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org