SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૨૧૭ સંઘ લોક રેવતગિરિ, સુખે ચઢયા તિણ પાજ; ઉંચા પર્વત ઉપરિ, સફલ મરથ કાજ. હસે નેમિપુનવરતણ, ભવિ કલ્યાણક તીન તિહાં પ્રાસાદ કરાવીયે, દેખી સહુ હવે લીન. એકાદશ મંડપ કરી, દિશે દિશે પ્રતિ પ્રધાન; ચાર બાર ઉચે ઘણું, સુર સુંદર અભિધાન. દ્વાલ-લાખા ફુલાણીના ગીતની. ૧૬ તેરણ ગેખ વિશાલ, સેહે પ્રાસાદ નેમીશ્વર જીનતણે; ફટિ કેયેલ ઉતપન્ન, ઉજ્વલ વરણ અત્યંત સુહામણો. ૧ નીલ વરણમય મૂર્તિ, મેહ લગાવે નરનાર ભણી; સ્વસ્તિકાવત્તક નામ, રિષભ પ્રાસાદ કરાવ્ય દિનમણી. ૨ રાજે તિહાં બહુ મૂર્તિ, શ્રીવિમલાચલ તીરથની પરે; માણિજ્ય સેવન રૂખ, રત્ન સુધાતુતણી ભાવે કરે. ૩ ભક્ત ભરતનરેશ વિવિધ, પ્રતિષ્ઠા કરાવી ગુરૂ કને; ઇંદ્ર વાંદણને કાજ, આ શ્રીમેશ્વરને શુભ મને. ઐરાવણ આરહ્ય, એક પગ ચાંપે જેરે ભૂતલે કુંડ ગજેન્દ્રપદ કીધ, જીનવર અર્ચા થઈ તે જલે. ૫ દિવ્ય તિરથ જલ યુકત, જેહનો પય ફરસ્યાંગ સહુ ટલે, દુષ્ટ કષ્ટ ક્ષય જાઈ, એહને પ્રભાવે સહુ દેષ ગલે. ૬ તિહાં વલી ધરણનાક, તીરથ તણું ભકિત તિહાં આવીયે; કીધો અહિંજલ ફુડ, નાગજ રીતે નામ સુહાવી. ૭ મેર વાહણ ચમરે, તે પણ આ તીરથ ભેટવા; તેણે કરા કુંડ, મયુર નિર્જરખ્યાત, નિજ કર્મલ કાયાના મેટિવા. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy