________________
૨૦
એક ચાકર સાથે દોડીને વલ્લભીપુર જઈ પહેાંચી. ત્યાં દિવસ પૂરા થયા એટલે એક આળક બાળકી તેને અવતર્યાં. આ દેદીપ્યમાન બાળકને આઠ વર્ષ થતાં વાર લાગી નહીં. તેણીએ પુત્રને ગુરૂને ઘેર ભણવા મૂકયા. ખીજા છે.કરાએ તેને નબાપા કહી ખીજવવા લાગ્યા, તેથી તેના કુમળા મગજમાં અસર થઈ કે શું હું નખાપે છું ? તે એકવાર ઘણા ખીજવાઈને સુભગા પાસે જઈ કહેવા લાગ્યા કે શુ મા ! મારે માપ નથી, કે જેથી છેકરાં મને નબાપા કહે છે ?” તેણીએ જવાબ આપ્યા કે “હુ જાણતી નથી, મને પૂછીને દુઃખી કરીશ નહિ.” આથી તે
કરાએ વિષાદિ પ્રયોગે પોતાના પ્રાણ ગુમાવવા નિશ્ચય કર્યાં. એક દિવસ તે ખેદાતુર બેઠા હતા, તેવામાં સૂર્યનારાયણે આવીને તેને દેખાવ દઈ પુત્ર કહી ખેાલાવીને કહ્યું કે “હું હારૂ’ રક્ષણ કરીશ,” પછી તેને કાંકરા આપીને કહ્યું કે “આથી ત્હારા શત્રુના નાશ કરવાને તુ શક્તિમાન થઈશ”, સૂર્યના આપેલા આવા અસની કીર્ત્તિથી તે શિલાદિત્યના નામે પ્રસિદ્ધ થયા. શિલાદિત્યે એકવાર વલ્લભીના કેઈ રહેવાસીને મારી નાખ્યા તેથી ત્યાંના રાજા તેના ઉપર કેપ્ચા પણ સૂર્યના આપેલા અસ્રવડે તે માર્યાં ગયા એટલે તે સૈારાષ્ટ્રના રાજા થયા. તે સૂર્યનારાયણના આપેલા ઘેાડાપર બેસીને આકાશમાં પેાતાની મરજી આવે ત્યાં ફરવા લાગ્યા. કાઈક વેળા આદ્ધધર્મના ઉપદેશકેા વિદ્યાનું અભિમાન ધારણ કરી શિલાદિત્ય પાસે આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે “શ્વેતાંબરાની સાથે અમે વાદ કરીએ અને વેતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org