SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યતીથૅરાસ. સવ' તીમયે અછે, મુખ્ય શત્રુંજય શૃંગ; આદિદેવ પગ સ ́યુગત, સવ દેવના અંગ. દાહૂ દુષ્કર્મ ઈ કારણે, કરવા યુકત ન તંત્ર; તીર્થ લાભ થાય જીનાજ્ઞા ખંડન પણ અત્રે. મુખ્ય શ્રૃંગ મુકી કરી, એ ોજન સરવત્ર; અગ્નિ સંસ્કૃત દેહનેા, કરવા તિહાં પાવ. કરવી મૂત પાષાણમય, સિદ્ધતણી તિક્ષ્ણ ઠામ; સાધુ અવરના પણ તિહાં, કરવા એમહિજ કમ. ઢાલ પ્યારા જ્યારા કરતી એ દેશી, ૧૪. એમ સાંભાલ વાસવ દાખ્યા, તે યુક્ત મહીપાત ભાષ્યા, દેહસ’સ્કૃત તિમડીજ કીધેા, સુકૃતાકર લાડેા લીધાહેા લાલ. ૧ ચક્રી ગિરિસુ મા પ્રભુના તિણુ શ્રૃંગે; પ્રાસાદ કર્યાં મન રંગે, પૂરવિદેશે યુવતી ભાલે. જાણે રતનતિલક અન્ત્યાલેહા લાલ. વલી શેામયશાના ભાઈ, નિજ અનુજ ખાહુબલિ (મિ)ત્રાઈ; એહના પ્રાસાદ કરાઈ, વર્તુક પાસે સુખાઈ હા લાલ. ચ. ૩ તાલધ્વજગિરિ શ્રૃંગ સુડામે, તાલધ્વજ ઇટુ નામે; અસિપેટક શૂલભૂયંગા, કર થાપ્યા રાય અભ ગે! હેા લાલ.ચ. ૪ હવે કાદ બગિરિ એસ., શ્રીનાભિભણી ભરતેશે પ્રભૂ એહના પ્રભાવ કિસ છે, કરજોડી ઇણે પરિપૂછે હા.ચ. પ ગણનાથ કહે સુણ રાયા, સુણતાં નિર્મલ કાયા; ઉત્સર્પિણી ગત સુખ ક'દા, હુવા ચેવીસ જીણુંદા હેા લાલ. ચ. ૬ હૈયા સંપ્રતિ જીના ભાવે, ગણુ અધિપ કદમ કહાવે; સુનિ કેડસુ ઇંહાંશિવ પામી, કાદ બક તિણિથયાનામીહા.ચ. છ દિવ્યઔષધિ ઇણિ ગિર આ છે, રસરૂપી રત્ન ભૂવા છે; સુરવૃક્ષ ઇડાં પામી જે, એહના ગુણ કિસા કહીજે હો, ચ. ૮ ચ. ૨ Jain Education International For Private & Personal Use Only ૨૧૧ ૪ પ ७ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy