SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. દિવાલી દિન શુભ વારે, ઉત્તરા પણ સુરપતિ વારે; થાપે મંડલ ઇહાં આવી, થાયે પરતખિ સુરભાવી હે લાલ. ચ. ૯ ઈણ સોરઠ મંડલ માંહે, દારિદ્ર કરિ નઈકહે; પીડાય જહાં કાદંબે, ગિરિ સિદ્ધિ વિટપની જ બે લાલ ચ. ૧૦ એહ ગિરિવર જેહને તૂટે, અમૃતને પાવસ વૂઠે; ચિંતામણિ સુરતરૂ ગાવી, સહુ તૂટયા તણું ઘર આવી | હે લાલ. ચ. ૧૧ જીહાં ઓષધિ સંધ્યાકાલે, નિજભાદીવ સમૂહ દિખાલે; તેમ રહે એ કાદંબગિરિ કેરે, દારિદ્રને ગમે વસે | હે લાલ. ચ. ૧૨ છાયા વૃક્ષા સુર વૃક્ષા, ઈહાં છે પરતક્ષ પરીક્ષા કનકાચલના જેમ આપે, મન વંછિત સહુ દુઃખ કાપે હો લાલ ચ. ૧૩ અનુક્રમે એક કાલ નેહાણે, ન હુસે ગોચર નવિ જાણે; જેમ વર્ષા દિન દીસે, રવિ છન્નકિરણ નવિ દીસે હે લાલ. ચ. ૧૪ કાદ બે જે અવગણી, દારિદ્ર દુઃખ જાસ ન હણિયે; જાણે તે ભાગ્ય વિહણે, લમીથી તે થયે ઉણે હે લાલ. ચ. ૧૫ એ ગિરિ મેટ અવતારી, ચકી મહિમા અવધારી; તિડાં વૃકરી અતિ દીપે; ધર્મોદ્યાન નંદન જીપે હે . ચ. ૧૬ મહાવીર પ્રાસાદ કરાવ્યું, ભાવી જીનવર મન ભાવ્ય; વહેંકિ મન ખત, મણિ રત્ન તરણ સોભતે હે લાલ. ચ. ૧૭ ગિરિ કદંબથી પશ્ચિમ ઝૂંગે; શત્રુ જ નદી તટ સંગે; સેના માનવ ગજ વાજી, ચકી થાપી તિહાં તાજી હે. ચ. ૧૮ તિડાં રે ગાદિક કઈ કઈ હસ્તિ અશ્વ પાયક નર જે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy