________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ.
२०३ તિહાં કર્મ નિજ ભેગવીરે હાં, નારી વધને જેહ; ક. નમસ્કાર સુણ્યા થકી રે હાં, તાહરે સુત થયે એહ. ક. ૯ આડા હાથ દે મારતારે હાં, અબલાપે હણીયે કેમ; કે ઘાત કરે બેલેનરે હાં, અહિપતિ ભાષે એમ. ક. ૧૦ ત્રીજો સુત જે તાહરે હાં, ઈભ્ય પુત્રને જાણિક ક. કામ અંઘાપુરથભ વેરે હાં, કેહની ન વિણે કાણિ. ક. ૧૧ ધર્મ ઘાતક ગુરૂદેવનેરે હાં, નિદે નિત્ય સર્વેણ; ક. આણ નાને બાપનીરે હાં, વન ધન ગર્લૅણ. ક. ૧૨ કારણ દેવ ધર્મ તત્વને રે હાં, થાય સદ્ગુરૂ જેહ, ક. નિદા કીધી ગુરૂતણુંરે હાં, ત્રિણે વિરાધ્યા તેહ. ક. ૧૩ દેવ દર્શની ધર્મની હીં જે નિંદા કરે રાય; ક. તે ચડાલભવ પામિરે હાં, તિર્યંચ નરકે જાય. ક. ૧૪ બેબિજ તિમવિલહે રેહાં, સ્વર્ગ સુકુલન લહંત; ક. સુદ્ધ તલખિ પામે નહીરે હાં, દેવ નિંદાથી તત. ક. ૧૫ થાયે ગુંગા કાહુલા રે હાં, ભૂત કટ મુખ રોગ; ક. જન નિદાથી એતલારે હાં, પામે દુઃખ સગ. ક. ૧૬ અપયશ અકાલ મરણ લહેરે હાં, વક હવે દુર્ગધ ક. મુખ દોષ સહુ હુવેરે હાં, ગુરૂ નિંદા સંબધ. ક. ૧૭ ભમે નરક તિર્યંચમરેહાં, દુખી થાય અપાર; ક. ધર્મ નિદક જે માનવી રે હાં, ન લહે નર અવતાર. ક. ૧૮ વિણે નિંદક પાતકીરે હાં, ભમે ઘણું સંસાર; ક. તેનો સંગ ન કીજીએ રેહાં, થઈએ મલીન અપાર, ક. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org