SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રીમાન જિનહર્ષપ્રણેત.. મુનિવર મરણદય સમે, કીધે પશ્ચાતાપ; તિણિ મુજકુલ ઉપને, અજી રહ્યો છે પાપ. ઢાલ-એટલા દિન હું જાણતીહાં, મિલસે વાર બિચાર મેરે નંદના-એ દેશી. ૧૧ મહા મિલ કંકાપુરીરે હાં, ક્ષત્રી નામે સૂર; કર્મ ન કીજીએ, સેવક ભીમ નરેદ્રને રે હાં, ચિત્ત તણે નહી પૂર. ક. ૧ માઠાં કિહિ વાર, પાડે જે સંસાર; દુર્ગત દુખ દાતાર, નવે કિમહી પારક મંત્રી તણે વિપર્યયે રે હાં, અણુસહ નિજ ગ્રાસ; ક. દરિદ્ર ઘણુ ઉપદ્રવ્યરે હાં, એક દિન આબે પાસ. ક ૨ તે જીમ ભાઈ સુરે હાં, આજ રસોઈ અસાર; ક સાર કિયાંથી હું કરૂં રે હાં, ન લહુ પ્રાણ આધાર. ક. ૩ ભર્તા આ કામિની રે હાં, કરે અન્નાદિક પાક; ક. આજી એહિ જ ઘરમાં હુતેરે હાં, કીધે તે અન્ન શાક. ક. ૪ કેપ દાવાનલ જાગીરે હાં, શુણિ સ્ત્રી વચન વિલાસ; ક. કાંતા પાષાણે હરે હાં, જીવતણ કી નાસ. ક. ૫ કોલાહલ કીધો ઘણેરે હાં, તાસ સુતા તિણ વાર; ક. આવ્યા તુરત સુર્ણ કરીરે હાં ભમતા તત્ર તલાર, ક. ૬ તેહને બાંધી આણીએ રે હાં, રાજા કેરે પાસ; ક. સૂલી દે નરપતિ કહેરે હાં, શીધ્ર ચડાબે તાસ. ક. ૭ વેદે સૂલી તે વેદનારે હાં, મુનિ દીધે નવકાર, ક. મરી તિડાંથી ઉપરે હાં, છઠી નરક મઝાર, ક. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy