________________
શ્રી શત્રુ જ્યારાસ.
૨૦૧ જ્ઞાને ભવ જાણી કરી, સુ. ધરણેન્દ્ર ભાષે તામહે સુ. મહાટવી માંહિ રહે, સુ. ભલી એક ક્ષય નામહે. સુ. ૨૦ કુરાશય મહાશય પાતકી, સુ. ધ્યાન અશુભ ઘરેહો; સુ. યાત્રિક લેકને એકદા, સ. લુટી વલી તેહ. સુ. મૃગ વનમાંહિ વ તે, શુ. કર્ણાત ખેંચી બાણહ, સુ. શ્રી સંયમ મુનિ આગેલે, ધ્યાન રહ્યા ગુણ ખાણિહે. સુ. ૨૨ પૂછે મુનિ મૃગ કહાં ગયા, સુ. રૂષીને બેલે જામહો, સુ. ક્રોધ કરી દુષ્ટાતમા, સુ, બાણે હણી તામહે. સુ. ૨૩ નમે અરિહંતાણું કહી, સુ. પ્રાણ તજજ્યા તત્કાલહો; સુ. સિહં તિહાં ભમતોહ, સુ. તિણહીજ દિવસે માલહે. સુ ૨૪ હાય મેં પાપીએ, સુ. માર્યો નિરપૃહ સાહે; સુ. મરતાં મનમાંહિ ચીંત, સુ. તેહને એકલ લાધહે. સુ. ૨૫ કીજે તેહ પામીએ, સુ. દશમી એ થઈ ઢાલ, સુ. પૂરી ત્રિીજા ખંડની, મું. કહી જીનહર્ષ વિશાલહિ. સ. ૨૬
સર્વ ગાથા ૩૨૫.
દૂહા, પામી પૃથ્વી સાતમી, ઘાતક ભિલ્લ મુનિશ; સહ દુઃખ તિહાં આકરાં, આયુ સાગર તેત્રીસ. ૧ તિયાંથી નીકવિ ભવ કર્યો, સિંહ વ્યાઘના તેણ; વલી નરકનાં દુઃખ લહ્યાં. ઘણાં કુકર્મ વણ. ૨ પ્રતિ મુનિ વધ સમરીયે, કુકૃત ગણ કીધ; તેહ નરકથી નિકલી, તુજ સુત નીલ પ્રસિધ. ૩ મુનિ નિંદા પણ દુરતરા, રાજન મુનિવર ઘેર; જે મુનિ પ્રતે ઉવેખીએ, તે થાએ પાપને જેર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org