________________
૨૦૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સુકુલ કલંક મહોરે હાં, ચલતાં હણચાર, ક. તે ત્યાગું સર્વથારેહાં, રાખું નહી ઘરબાર. ક. ૨૦ મુખ રેગી પ્રાંતે મૂરે હાં. વેદન થઈ કરાલ; ક. ષષ્ટ નરક દુઃખ જોગવીરે હાં, તુજ સુત થયે એ કાલ. ક. ૨૧ એહવું ચિંતવી કેપથીરે હાં, ઈન્ય કાઢયે તાસ; ક. ઘરથી પુરથી બહિરેરે હાં. વનમાં ભમે ઉદાસ. ક. ૨૨ અગીયારમી પુરી થઈ રે હાં, ત્રીજા ખંડની ઢાલ; ક. કહે જીન હરય અહીપતરેહાં સંબધ હવે મહાકાલ ક. ૨૩
સર્વ ગાથા, ૩૫૩.
દુહા,
દ્વિજ વંદન ભવ પાછલે, ચે એ મહાકાલ; ભિક્ષાઈ આજીવિકા, પચે દુખા ગતિ કાલ. ૧ ઉદર પૂરણા દોહિલી, ફિરે દેશથી દેશ; ક્યાંહી વકને (શેઠ) ઘરે જઈ રહ્ય કિકર વેશ ૨ જનાભરણ ચેરી કરી, અન્ય દિવસ ગમે તે મુનિ ઉપગરણ આગલિગ્રા, લાભથી લેભ વધેહ. વ્યસની વેશ્યા ઘર ગયે, દીધાં સગલા તારા, પાપે પિંડ ભર્યો ઘણું, અતે થયે નિરાસ. ૪ દ્રવ્ય દેવ ગુરૂને લીએ, સપ્ત કુલ બોલે તથ્થ, તેલ મિશ્ર વિખપી જાઈ, પણ ન ભણી જે દેવ્ય દ્રવ. ૫ દેવ દ્રવ્ય વિણાસીએ, સાતમી નરકે વાસ; સાત વાર દુખ આકરા, ભેગવવા પડે તાસ, ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org