________________
જ. ૧૦
એ સૈન્ય રજા
યાત્રી પગલે
૧૮૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. વૈજયંતી આગલિ ચલેએ, ઉંચી ગગન સમાન; જે એવા સંઘ ભણીએ, આવે લેક સમાન. ભ. ૧૦ રવિ મંડલ ઢાંકી લીયે એ, સિન્ય રજે અંધાર; ચાત્રી પગલે ઘરાએ, કરે પવિત્ર અપાર. ભ. ૧૧ સાસનતણું પ્રભાવના એ, કતે પુર ૨ ગામ; ચત્યાલયજીનતણુએ, કરાવે ઠામ ઠામ. ભ. ૧૨ નદાન અનર્ગત આપતે એ, ઉછવ પૂજા સ્નાત્ર; જીનેશ્વર વિધિ કહીએ, તે સહુ કીધી સુપાત્ર. ભ. ૧૩ દેશ ઘણુઈ અતિકમ એ, પ્રયાણિ ભરતે; મજલ થયે જાન તણ એ, આયા રઠ દેસ. ભ. ૧૪ ભત્રીજો ભરતે ન એ, સૌરાષ્ટ્ર સુત ગુણગેહ; સોરઠને રાવી એ, સગતિસિહ આવે. ભ. ૧૫ પાએ લાગે કાકાતણે એક હાથે કાલીરાય; હીયાચું ભીડીને એ, ભષે વચન સહાય ભ. ૧૬ સોરઠપતિ એ દેશને એ, સફલ નામ તે કીધ; તિર્થ જહાં એહ ભલે એ. શÉજય સુપ્રસીધ. ભ. ૧૭ ધય તિર્થ દર્શન થકી એ, ઈહિના પશુ પણ એહ; નરિદ પરદેશના એ, તીર્થ ન દેખે તેહ. ભ. ૧૮ પૂજ્ય મહેતું પૂજ્ય છેઈડાએ, ગુરૂ તું ગુરૂયાંમાંહિયા
શ્લાઘા તુજ રાજની એ, સફલ જીવિત તુજ રાય. ભ. ૧૯ સદા તીર્થ સેવા કરે છે, ધન તુજ અવતાર. અચ્છે દૂરિરહ્યાએ, કિમલહિસ્ય ભવપાર. ભ. ૨૦ દેખી પુંડરીક ગિરિપ્રતે, ઉલસિત થયે ભરતેસ ધૂણી સિર છે એમ કહેએ, સુણિ સમયશા નરેસ. ભ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org