SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સર્વ ગાથા ૧૫૪. દૂહા, ન્યાયે પાર્જીત્તવિતરું, કરે યાત્રા એક વાર ભવનિજ કેટિ સહસ્ત્રના, પાતક હરે અપાર. ૧ શ્રી શત્રુંજય ગિરિપ્રતે, એક રે પગ દે, ખએ માસીના તાતણે, યાત્રિક ફલ પામેય. ૨ જનાધીશ પાસે સુણું, એહવે કહે નરનાથ; યાત્રા સંઘપતિ થઈ, કરૂં શત્રુંજય યાત. ૩ શક તદા આણી કરી, ચકી સુભદ્રા તાસ; રાણી કઠે પરિકવે, દેવ તમાલ સુવાસ. ૪ તું કુમાર સમિશ્રિત કરી, શ્રીખંડ તિલક કરે; ઇંદ્ર ભરત ચકી તણે, સંઘપતિ ધર્મ નેહ. પ સહીત સકલ સામંતસું, વાદિ ભરત જીણ દ; નગર અધ્યા આવીયે, પૂછત સર્વ નિરિદ. ૬ સંઘ લેકને તેડીયા, દેઈ બહુ સનમાન વજડાવી સંભાતદા, ઉચે સ્વર રાજાન. ૭ અઠાહી ઉછવ કીયે, નગરજીનાયતન નામ; યાત્રી નર આવ્યા ભણી, દીપ ઉત્તરીવા ઠામ. ૮ સોવન દેવાલય સહિત, જીન પ્રતિમા સુરરાજ; દીધી રિસહસર તણી, ભરત ભણું હિત કાજ. ૯ મણિ સુરત્ન સેવન તણો, વર્ધકૃત આપાસ; સુભદિન બાહિર સંઘરું, ચક્રી કીધે વાસ. ૧૦ સમયશા શ્રી બાહુબલિ, સુત વિદ્યારઈશ, ગગન વલ્લભ વિનમી તણે, વ્રજનાભ પ્રાસ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy