________________
શ્રી શત્રુંજજ્યતીર્થ રાસ. ૧૮૫ પડ્યા છીંછન ગૃહ ઉધરે, નિજ લમી એમ સફલ કરે; પ્રત્યનીકે જે લીધીરે હેઈ, નિજ શકતે મુકાવે જોઈ. ૧૧ ડામે ૨ કરેરે સ્નાત્ર, વજ આપે નિર્મલ ગાત્ર, ૫થે ધર્મ અબાધા કરે, શકતે ત્રાસ પરાક્રમ હરે. ૧૨ પાક્ષિક આદિક સગલાહે પર્વ, કરે વિશેષે ધર્મ, અગર્વ સામાયક શુભ ભાવે ધરેરે, પિષધ જીન પૂજા અવ રે. ૧૩ ગ્રામ્ય લોક જનપદનારે લેક, સંઘ સાથે આવ્યા અવેલેક; શુભ વચને સંતોષે તાસ, વસન તાબૂલા દિક દેઈ ખાસ. ૧૪ દેખી શ્રાવક લોક સદંત, ગ્રામ ગર પુરમાંહિ વસંત; જીન ધર્મ તેહને થિર કરે. ગુપદ્રવ તેહને ઘરે ધરે. ૧૫ પાયે પાણી વચ્ચું ગલી, સહુ પશુયાને મનનીરલી; ધરીનૈરેવલી ભુલ છીદાયે, ઘેડે ભારે વાહીયે. ૧૬ પાલે મન વચન કાયરે શીલ, મા દુત તજે અવહીલ; કિઈ વ્યસન ન સેવેરે કદા, યાત્રીક લહે નિવારે સદા ૧૭ ન કરે યાત્રીસુર વિખવાદ, વિકથા કલહાદિક ઉન્માદ; કિમપિઅદત્તા ન લ્હીયેરે દાન, ઘાસ સાક કાઠી ફલ પાન. ૧૮ જે થાયે દેહિલોરે નિર્વાહ, તોપણ ન કરે કમકદાહ; ખેટા માન તુલાને ત્યાગ, વંચે નહી કેહને મહા ભાગ. ૧૯ અવ થાનક જે કરીયે રે પાપ, વિલય જાય યાત્રાએ ત્રાપ; પાપ કરે યાત્રાયેરે જેહ, વજા લેપ સમ થાયે તેહ. ૨૦ -ન્યાયપાઈ ત વિત્ત સંઘાત, પિખે સંઘવી યાત્રિક ન્યાત બીજ સુક્ષેત્રે વાવે જેમ, ભાવે તીર્થે વાવે તેમ. ૨૧ સતિને ફલ વાંછક જેહ, વિધિસું એ પયિાત્રા કરે; ખંડ ત્રીજાની પંચમીરે ઢાલ, થઈ જીન હરષ એ પૂરણ ઢાલ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org