SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૮૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. પપાત ધ્યાનથી, લક્ષ અભિગ્રહજા૫; સાગર ચલતાં મારગે; ક્ષય જાયે સહ પાપ. ૮ હાલ–નવી ૨ નગરીમાં વસેરે, સેનાર કાનજી - ઘડાવે નવસરહાર. એ દેશી ૫ ચાત્ર તણિ વિધિ કહે જગનાથ, મુજ મસ્તક દેઈ હાથ; સંઘવી વિણ વિધિ કહીરે સ્વામિ, પૂછ પ્રભુજી ભાખે તા. ૧ માતાપિતાનેરે ભક્ત પ્રસાંત, સહુને આનંદકારી કાંત, ગત મદકલહ શહાલ બુદ્ધિ, વંત દાતા શીલવાન અફધા ૨ પરગુણ ગ્રહી નહી ઉત્કર્ષ, કૃપાવંત નહી જાસ અમષ; સંઘપતિને અધિકારી તેહ; દેવમૂતિ સરિખે સુસનેહ. ૩ તજીયેરે મિથ્યાત્વી સંસર્ગ, તાસ વચન પણ કરિ છે; ચાત્ર કરવાની વિધિ એહ, વલી ભાખું સાંભલિ ઘરનેહ. ૪ સિંઘને સ્તુતિ કરીએ નહી, પર તીથીની કહીએ સહી; સમકિત જાવ જીવ પ્રમાણ; મન વચન કાયાશુધ સુજાણ. ૫ સહેદરથી પણ અધિકેરે નેહ, યાત્રિક જનસું એ તેહ; પડહ અમારિતણે વાજ, નિજ ધન શક્તિ એમ જાલવે. ૬ સાધુ ધમી સાથેરે લીયે, વસ્ત્ર અન્ન પાનાદિક દીયે; કરે નિરંતર સેવારે જાસ, અરિહંત ભકિત સંયુકત ઉલ્લાસ. ૭ રથ ઉપથિાપે જનરાય, કરે પુજા ઓછવ નિજમન લાપ; સંઘ ચતુવિધ સહિત સુજાણ, રે ચિતશુભ ભાવ પ્રમાણ ૮ દાન દીયે લક્ષ્મી વ્યય કરે, દીન અનાથ | ઉધરે, રથવાછ વૃષભાદિક ખાણ, યાત્રાને આપે હિત આણ. ૯ મલિ ૨ જીવરનારે ગેડ, અચલ કરાવે પરમ સ્નેહ; પર્વત પર્વત ગ્રામ ગ્રામ, નદી નગર વર સઘલી ઠામ. ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy