SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ‘જયંતીથૈરાસ. તીર્થં પદ રજ ચિર’જી હુવે, ભવનઐ તીર્થં ભમતરે; તીરથ દ્રવ્યન્મયથી શિવસ'પદ્મા, જીન પૂજ્યા પૂજ્ય હવતરે. તુ. ૨૩ આરભ નિવૃત્તિ ધન સફલતા, સ`ઘ વાઇલ્યું જીણુ ઉદ્ધાર; તીર્થાનની જીન પ્રવચકતો, આસન મુગતીનિરધારરે. તુ. ૨૪ સુર નર જીન પદવી પામીએ, કીજે ોણું પરિાત્રરે; ઢાલ ચેાથી ત્રિજા ખ’ડની, જીન & સુણે જો સુપાત્રરે તુ. ૨૫ સર્વ ગાથા ૧૨૮. ૧૮૩ દુહા. યાત્રા વિષે સદેશપ, ભાગ્યે લઠ્ઠીએ તેડુ; • તાર્થ કર નામ કમ જીણી, ધાયે ગુણુ ગેહ. એદ્રપદ ચક્રેશ૬, માટી પઢવી એડ; સ ́ધ પદવી એહથી અધિક, પુન્ય ભડાર ભરે. ૨ પૂન્ય વિના નવ પામિયે, મઘાધિપ ચક્રેશ; જણિ ૨ તીથને વિષે, પણ વિમલાચલે વિશેસ. મંત્ર નહી નવકાર સમ, ગિરિ પુ’ડરીક સમાન; ગજ પદ કુ’ડ સમાન જલ, ત્રિભુવન પુણ્ય નિધાન પાપ કરી સહસ્રગમે, પ્રાણી હણી અનેક; એ તી પામી કરી, લહે દેવ ગતિ છેક. ફરી શત્રુ ંજય ગિરિ, નમસ્કારી ગિરનાર; નાહી ગજપદકુંડમાં, નાવે ફરી અવતાર. દુરિત હશે' દીઠો થકે, નમતાં સદગતિ હાઇ; જીનપદ પામિ સ'ઘપતિ, એ ગિરિ મર્હિમા જોઈ. Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy