________________
૧૮૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણી ત.
મ
ઉદ્યાન પાલક તિહાં જોઇને, ભરતેસરતે કહ્યો તામરે; સાઢાદશ કેાડી સેાવન તણી તેહને, આપી હિત કામરે. તુ. ૧૪ હ્રય ગય રથ પાવક પુત્રનું, સામત સેનાપતિ સાથેિ; મ‘તેરસે સેનાપતિ, વણુ આવ્યા નરનાથરે. તુ. ૧૫ ભવસાગર તારકતરી, જય જગ વત્સલ જગદીસરે, જય ૨ કરૂણા સાગર પ્રભા, જયસ્વામિન જયજીનાધીસરે. તુ. ૧૯ નૃપ સમવસરણમાં આવીયા, વિધિસુ પૂરવ વિધિદ્વારરે. પ્રભુજીને દેઇ પ્રદક્ષિણા, સ્તવના ઇંમકરે ઉદારરે. તુ. ૧૭ ઉત્કંઠા દિન મહુની હુંતી, નયણે દીઠા જન રાજરે; પૂર્વે' કીધાં શુભ કર્મ મેં, જાણું છુ. લીયે આજરે, તુ. ૧૮ સુખ દુઃખ પૂવિવન અરણ્યમા, જલપાવ કણુ નિશિ
દીસરે
તુ. ૧૯
મુજ ચિત્ત માંહિ વસો સદા તુજ ચરણુ કમલ જગદીસરે. ઈમ સ્તવના કરી જગદીસરે, પાંચાંગ કરી પરણામરે; ચક્રી દેવેદ્ર અનુજપરે આગળે પૂછે બેઠા સિરનામિરે. તુ. ૨૦ મ'ગલી ભાષા અનુગામિની, ચેાજન લગી જાસ પ્રણામરે; મીઠી વાણી જનરાજની, ઉપદેશ દીચે હિત આણીરે તુ. ૨૧ સુભ પાત્રે દાન શ્રી સ'ઘને, પૂજા પરભાવના ન્યાયરે; તીથણાભા કરીયે મહેાચ્છવે, એમ મેક્ષ ભણી તે
થાયરે. તુ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org