________________
શ્રી શત્રુંજ જ્યતીર્થરાસ. ૧૮૧ શ્રી ચંદ્રપ્રભ ચરિત્ર ગ્રહ્યા, શત્રુજ્ય ચિત્રી દીસરે; વિણ પુજે ન લહજે નદી, શત્રુજ્ય વસવા વિસરે. તુ. ૩ શાંતિક વિજ આરોપણ કરે, ચિત્રી જીવર પ્રાસાદોરે. તેનર પાતક મલ પેઈને, પામે શિવને વારે; તુ, ૪ બીજી પણ ઠામે જે કરે, ચિત્રી સંઘ પૂજા સારરે; તે પામે નરનાં સુખ ઘણા, સ કહિ ગિરિ અધિકારરે. તુ ૫ વસ્ત્રાહુ પાનાદિક મુનિ ભણી, ચૈત્રી પ્રતિ લોભે જેહરે, ચકી વજી પદ ભેગવી, મેક્ષ પામે નહી રાંદેહરે. તુ. ૬ ચૈત્રી પર્વોત્તમ પર્વમે. સર્વ પુન્ય વઘારણ હારરે આરાધી શ્રી પુંડરીક ગિરે, આપે ધ્રઢ ફલ નિરધારશે. તુ ૭ અછાન્ડિક પંડરીક ઉપરે, ચૈત્રી પૂનિમ કરે કે, અષ્ટ સિદ્ધિ પ્રદાતાએ ભણી, સહુ પર્વથી અધિકે હેઈરે. તુ. ૮ નદીસ્વર ગિરિવર ઉપરે, ઈણિ પરિવે સરવાણરે; જીને પૂજો છવ ભગતે કરે, નિજ જનમ કરે સુપ્રમાણરે. તુ૯ ભાવે વલી નિમલ ભાવના, ગુરૂ મુનિ ચત્ય સિદ્ધાંતરે; ચિત્રી પેનિમ દિન એહની, કરે ભગતિ મુગતિને કામિરે તુ. ૧૦ હવે સ્વામી રૂષભજન વિહરતા, પાવન કરતા પૃથ્વીકાય. નગરી શ્રી વિનીતા પાંખતી, ઉદ્યાન સિધ્ધાર્થ કહાયેરે. ત. ૧૧ ઈંદ્રાદિક વિબુધ આપતિડાં, સુરલેકથી તત્કાલરે; નમવા શ્રી રિષભજીદને, આ મનેભાવ વિશાલરે. ત. ૧૨ સુરપતિ સુરાર નિકાયના, રત્નાદિક ત્રણ પ્રકારરે; સુંદર તિહાં સમવસરણ ર, તિહાં બેઠા જીન
દિનકારરે. તુ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org