SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ચા સ0 180 શ્રીમાનું જિનહર્ષપ્રણત. મુનિ મુગતિ ગયા સ‘ખ્યા નહીં, તિણ મુગતિ તિલક ત્રીજી થઈ ત્રીજા ખંડની, અને હર્ષ ઢાલ એ ગાય. એ. 25 સર્વ ગાથા, 93. દૂહા. ફાગુણની શિત અષ્ટમી, રૂષભ પ્રભુ ભગવાન; આવ્યા શત્રુંજય ગિરિ, થયે પર્યાષ્ટમી ભિધાન. 1 શુ અશુભ ભાવે કરી, આઉષાને બંધ; પ્રાણને નિશ્ચય હવે, પાક્ષિક પાર્વણિ સંઘ. 2 એ પર્વ ઈણ તીર્થમાં, ભર્ત દીજે દાન; થડે પણ બહુ ફલ દીયે, ક્ષેત્ર બીજા પરધાન. 3 પ્રાણુને પાસે સહી, અષ્ટમી આઠેમ કર્મ, દાન શીલ તપ આદિકે, સેવી જે તજી ભર્મ. 4 ચિત્રી પિનિમ સિદ્ધ થયા, મહા મુની પુંડરીક; નામ થયે તે દિવસથી, ગિરિ પર શ્રી પુંડરીક. 5 પંડરીક ગિરિ ઉપરે, પૂજે જે પુંડરીક; સંઘ સહીત યાત્રા કરે, મુક્તિ લહે નિર્ભીક. 6 હાલ-તું તે માહરા સાહિબરે ગુજરા, એ દેશી 4. તું તે પ્રાણ સુણિ મહિમા ગિરિવરતણો, નદીસ્વર દ્વીપ મઝારિરે; શાશ્વત અરિહંત પૂજાથકી, પુણ્ય અધિક ચેત્રી * ઈહાં ધારિરે. ત. 1 દાનશીલ પૂજા તપપ્રમુખથી, યુન્ય થાયે જે અન્ય કામે તેથી કોડિ ગુચત્રિ પેનિમે, પુંડરીકજીનાચ પામિર. ત. 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy