________________
શ્રીશત્રુ‘જજ્યંતીથૈરાસ.
જેહુવા કેવલીયે ભાખીયા, સહુ જીવ દયા મય સારા; ઉજલ ફિટકાપલ સરિખા, સરણા મુજ ધર્મ ઉદારા. એ. ૧૩ લાખ ચારણી જીવ ચેાનિમાં, જે કીધાં ફરી ર પાપો; મિથ્યા કૃત મુજ થાએ જ્ગ્યા, હવે તેનેા નહિ કાઇવ્યાપો. એ. ૧૪ વેસિરાવુ* ત્રિણ વિશુદ્ધ કરી, પાપ થાનક ઈહાં અઢારા; અજ્ઞાનપણે જે આચર્યાં, તેહસુ પ્રતિબધ ઉતારી. એ. ૧૫ એકેન્દ્રિયાદિક પ્રાણીયા, સહુ ભણી ખમાવુ. આજ મુજને પણ તેહુ ખમાવો, કિણસુ નહિ' વૈરના કાજ. એ. ૧૯ સહુ સત્વસુ મૈત્રી મારેિ, કર્મ કરી ભમતા જે; મુજકા નહી. હું એકલા, એક અરિહંતસુ' મુજ નેહા. એ. ૧૭ મણિ પરે કીધી આલાચના, કીધેા અણુસણુ તિણુ ઠામ; સહુ સાધુ સંગાતે ગણપતી, ચિત્ત ચાખે મુક્તને કામ. એ. ૧૮ મુનિ ક્ષપક શ્રેણિ ચઢીયા અહું, છૂટવા સઘલા સમકાલા; ઘાતી કર્મ જે હુ'તાં ખરા, જીર્ણ રજ જેમ નિહાલેા. એ. ૧૯ માંસાંતે ચૈત્ર પુનિમ દિને, પુડરીકને કેવલ જ્ઞાના; ઉપના સહુ મુનિવરને પછે, તપસ્યાના એ મહિમાના. એ. ૨૦ ચેાથે પાયે શુકલ ધ્યાનને, પ્રતીક્ષણ થયા દોષ કર્યાં; પામી પદવી નિર્વાણુની, લહ્યા વ્યારિ અનત કર્યાં. એ. ૨૧ આવ્યા અગલા તિહાં દેવતા, મરૂદેવી પરૢ જાણા; કીધા તેને ઉછવ ઘણું, પહુતા જાણી નિર્વાણા, એ. ૨૨ જેમ શ્રી રિષભણે સહુ, પહિલા તીર્થ નાથે;
;
તેમ ઇણિ અવ સર્પિણી એહથી, થઇ તીર્થ આદિસ્વરનાથેા, એ. ૨૩
સીજે' છઠ્ઠાં એક મુનિવર, તે કહીયે તીર્થ કામ; તેા સાધુ અનંત સીધાઇહાં, સાચેા એ તીર્થં નામ. એ. ૨૪૮
Jain Education International
For Private & Personal Use Only
૧૭૯
www.jainelibrary.org