________________
૧૬
આગમ દ્વારકને વલ્લભીમાં મેળાપ થયે એવું લખેલું છે, તે આધારે અમે અત્ર લખ્યું છે. વિશેષ જ્ઞાની જાણે.
શ્રીધનેશ્વરસૂરિએ જે શિલાદિત્યને પ્રતિબંધ આપે, તેજ શિલાદિત્યની રાજસભામાં બૌદ્ધોને હઠાવનાર મલવાદી હોય તે ધનેશ્વર અને મલ્લાવા દી સમકાલીન થયા એમકથી શકાય. શ્રીધનેશ્વરસૂરિના લગભગ સમયમાં પુસ્તકારૂઢ થયાં, અને બૈદ્ધાના તાબામાં ગએવું શત્રુંજય તીર્થ જેનેના તાબામાં આવ્યું, એ બે મહાન કાર્યો તથા શત્રુંજયમાહાસ્યની રચના એ ત્રણે કાર્યો જેના ઈતિહાસમાં સદા સ્મરણીય રહેશે. ધનેશ્વરસૂરિના સમયમાં દિગંબર જૈને હતા. ધનેશ્વરસૂરિ પિતે ચન્દ્ર ગછીય હતા પણ શત્રુંજયમાડામ્યના શરૂઆતના૧૨ મા લેકમાં “ નામન” એ પાઠ છે. પરતુ “ગ” શબ્દનો અર્થ “ચન્દ્ર પણ થતું હોવાથી ચંદ્રગચ્છજ પ્રમાણ ભૂત છે. શિલાદિત્યરાજા સૂર્યવંશી હતે એમ કેટલાક અનુમાનેથી કહી શકાય તેમ
* શિલાદિત્યના વંશજોમાં ગુહા-ગુહિદત શ્રી શામળાજી પાસે આવેલા મોરી (બુહરી) નગર માં બાપ વસ્યા હતા. જ ચિંતા શું ચૈત્ય વદનમાં કુલ પાત ટુરિઝવંડળ ના પાઠ છે તે મારી શ્રી શામળાજી પાસે આવેલું છે એમ જાગવું તે નગર પૂવે | ગાઉમાં વસેલું હતું. હાલ ત્યાંથી પ્રાયે એકેક હાથની ઈંતે નીકળે છે. મોરી નગર માંથી મુહરી પાર્શ્વનાથને કેટલાક શતક પૂર્વે ટીંટોઈ ગામમાં લાવવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org