________________
૧૭૫
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ. રજે અંગ મિલે હવે, કાયા પાતીક જાય. ૬ હાલ-મારે આંગણીયે સહીયાં, આંબો મેરીયે,
એ-દેશી, ર વિદ્યાધરમતિ પતિ મહામુનિ, ઈણિ ગિરિવર નમિમુહિંદ; જન ભાખે પુંડરીકને, ગુણ સુણતાં થાસ્ય આણંદ એકેડિસંગતે પરિવર્યો, શિવ લહર્યો ડિ સવે ફંદ. ૧ ઈહાં દ્રાવિડવારિખિલ રાજવી, દસ કેડિ મુનિવર સંઘાત છે. મુગતિતણે પદ પામશે, એ સાચી માનજે વાત. જી. ૨ વલી શબપ્રદ્યુમ્ન પ્રમુખ મુનિ, ઈહાં લઈશે હરિસત નિર્વાણ; સાર્ધાટક કેડિ પરવારસુ, સુધપાલી અનવરની આણ. જી. ૩ વીસ કડિ મુનિવર સંયુક્તા, ઈહાં લેશે નિવૃતિ સુખસાર, જી. પાંચે પાંડવ મહા મુનિવરા, કરસે જીન પ્રતિમા ઉધ્ધાર. જી. શ્રીભરત થાવચા, પુત્રશ્રી, શેલક સુક આદિક મુનિરાય, જી. સંખ્યાત કડિઈહિ જિસ્ય, પૂર્વલા સહ કર્મ અપાય. જી. એ મુગતિતણો ક્ષેત્ર જાણ, પાપ નાસે સહજેહને નામ; જી. સ્ત્રી રૂષિ બાલ હત્યાદિકથકી, મૂકાયે આવ્યા ઈણ ઠામ. જી. વ્યાપારમાં સહુમાં કહ્યા, એ માટે મનને વ્યાપાર, જી. એહિ જ આપે સુરસુખ ભણી, એ મુંકે વલી નરક મઝાર. જી. ઈહાં લેસ્યા તે ભણી નાંણવી, કૃષ્ણ નીલ લેફ્સા કાપત; જી. તેજપદ્મ સિતા કરવી સહી, ટલિ જાયે કર્મની છેત, જી. ન્હાના પણ પ્રાણી ઉપરે, ચિંતવીઈ ન મન વચ હજી. કરીઈ નહી હિંસા જીવની, જઈ પડીએ દુર્ગતિઓહ, જી. ૯ ઇહાં અસત્ય વચન નવ બેલીઈ, જે થાય આત્મને નાસ જી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org