________________
૧૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. રાજારની તરૂહેઠે, હજી સમવસર્યા ઈહ સુકરા. ૧૯ લેહિસે મુક્તિ અનંત હજી એ તીર્થ સુપ્રભાવથી, પાપ અનંત ખપાવિ, હેજી મુક્તિ ગયા સંસય નથી. ૨૦ ઈહાં નિજ પૂજા કીધ, હોજ ફલ પુષ્પક્ષત વિઘે કરી; ભવ ભવ કીધાં પાપ, હોજી પ્રાણીના જાઈ ઉત્તરી. ૨૧ જીની પૂજા ગુરૂ ભક્તિ, હેજી સેવા શત્રુજ્ય તણી, સંઘ ચતુવિધ સંગ, હેજી પુણ્ય લહીએ ભણું. ૨૩ પુજા અષ્ટ પ્રકાર, હજી જીવરની જે ઈહાં કરે; તે પામી નવ નિધાન, હજી તીર્થંકરપદવી વરે. ૨૨ દીજે જે ઈહાં દાન, હજી તે પરઘલ શ્રીપરભવે; કહે છનહર્ષ એ ઢાલ, હજી ત્રીજે ખડે પહેલી હવે. ૨૪
સર્વ ગાથા, ૩૨.
દુહા.
ઈહ શીલ જે પાલીયે, મેક્ષાસ્પદ ગુણ તેહ, મન વચન કાયા શુધ્ધ કરી, સઘલાં દુઃખ હરેહ. જે નર ઈહાં આવી કરી, કરે સીયલને ભંગ; ચંડાલાદિકથી અધમ, સુધન હવે કિહાં અંગ. ષષ્માષ્ટમ તપ સાથ કીજે, ઉત્તમ ફલ હોય; તે જે કરી ઈહાં રહી, વંછિત ફલ લહેસાઈ. તપ કરીએ અષ્ટાબ્લિકા, ક્ષય જાયે સહુ કર્મ સ્વર્ગ મોક્ષ ફલ પામીએ, જે કરીએ મન નમ પાપ કીયાં જે પ્રાણુઓ, મહાજ્ઞાનવસેણ; પર વ્યાય હરણતણે, હસુ તીર્થ ક્ષણ, યાત્રા સંઘમે ચાલતા, રથાસ્વ ઉષ્ટ્ર નર પાય,
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org