SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ! શ્રીશત્રુજ્યતીર્થરાસ. ૧૭૩ ન્યાયપાજીત વિત્ત, હે હેતુ પુન્યાન એ સહી. છ ધર્મ અર્થ કામ મોક્ષ, હજી એહીજ પુરષારથ કહ્યા; સાધી જે જન મર્યે, હેજી ભવ મટે સુકૃત લહ્યા. ૮ લજજાદુકૃત ત્યાગ, હેજી ધર્મ હદય આગમ કૃતિ, કૃત્યાકૃત્ય વિચાર, હોજી ભીતિ અપયશ સેવા ગુરૂકૃતિ. ૯ વાંછા સજજન સંગ, હજી ધર્મ વિષય રતિ કીજી; આરદેશ વિહુણ, પ્રાણું તે ન લહી ઈ. ૧૦ નિજ આયુક્ષણ એક, હજી વૃથા પ્રમાદે ન વિગમે; ધર્મકાજ ઉજમાલ, હજી જન જીનેદિત ચિત્તમે રમે. ૧૧ સંગ્રહણી ખાસ સ્વાસ, હોજી વાત પિત્તવર બેહને, જેનર રંગાક્રાંત, હેજી પુન્યાન કિહાં તેહને. ૧૨ પ્રભુ કહે દેસના અંત, હજી પુંડરીક ગણધર ભણી; શત્રુંજય ગિરિ એહ, હાજી ગૃહીને વાટિ નિવૃતિભણી. ૧૩ તીર્થ એહ અનાદિ, હજી તીર્થંકર સીધા ઈહું; હાજી સીધા સાધુ અનત, હજી કમ સંચય પીજીહાં. ૧૪ ખપી ઈહાં રહે જેહ, હજી બીજી પણ શુદ્ર પ્રાણાયા; સીજિસે ગિરિ સંગ, હજી ત્રીજે ભવ તે જાણીયા. ૧૫ અભવ્ય પાપી જવ, હજી એ પર્વત ભેટે નહીં; લહીએ રાજ્ય ભંડાર, હેજી તીર્થ દુષ્કર લહતાં સહી. ૧૬ દુખમકાલ મઝારિ, હેજી કેવલ જ્ઞાની કે નહિ, થયે વિસંસ્થલ ધર્મ, હજી જગહિતતીર્થ એસહિ. ૧૭ જન્મ ન પામે જેણ, હેજી વિમલાચલ તીરથભણી; પશૂ થકી પશુ તેહ, હાજી માનવ ગતિ હણી આપણી. ૧૮ પૂર્વે રૂષભ એનાદિ, હજી સખ્યાતીત છણેસરા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy