SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સહસ્ત્ર સંખ્યા શિખરે કરી, અતિ ભતે ઉત્તમ નાના મણિરત્નાં સુચ્છું, નભ કબુરિત સુચંગ, ૫ નદી કુંડ સર દીર્ઘકા, વૃક્ષ અનેક સછાય; ભિત ફલ પુષ્પાદિકે, પરિમલ બહુજ સુહાય. ૬ કલ્પવૃક્ષની છાહુડી, બેઠી પ્રિયા સહિત ગાવે ગુણ જગદીશના, નિર્મલ જેહના ચિત્ત. ૬ દાયક સુખ અનંતને, અનંત રિધ્ધી સંસ્થાન. ભવ અનંત પાધિનિધી, પ્રાણી તરવાજ યાન. ૭ વંચાસ જેણુ બહુલ પણ, શિખરે દશ વિસ્તાર; આઠ જયણ ઉંચે ગિરિ, ચઢીયા જગદાધાર. ઢાલ–નલરાજારે સહેજી પુગલ હેંતીપલાણીયા. એ દેશી. ૧ પંડરીકાદિક સાધુ, હજી બ્રાહ્મી આદિક સાધવજી, ચડીયા ગિરિ ઉત્તગ, હજી સતિ પાવડીયાં છબી. સમવસર્યા જગનાથ, હજી રાયણ તરૂવર હેડલે; આસણ થયે પ્રકપ, હજી સર્વ સુરાસુર આવ્યા તેટલે. ૨ સમવસરણ તત્કાલ, હજી કી મિલિને; સહુ દેવતા, બેઠા આસન સ્વામિ. હેજી ઇંદ્ર ઈંદ્રાણી જેહને સેવતા. અરષી ભગવાન, હજી દીધી સુધર્માની દેસણા ત્યાર પછે પુંડરિક, હજી બેસી પ્રભુપદ આણે. ૫ નિજ ગુરૂ તીર્થની ભક્તિ, હેજી ધર્મ શાસ્ત્ર રૂચિ ધરિદયા; પાત્રાદાન પ્રિય વાક્ય, હેજી અસ્તિત્વ લક્ષણ એ કહ્યા. ૬ આર્યદેશ મનુ જન્મ, હજી દીર્ધાયુ ઉત્તમ કુલ લહી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy