________________
શ્રી શત્રુંજય તીર્થરાસ. ૧૭૧ બાહુબલ સંજમ ગ્રહે, સાંભલીયે આવ્યા નંદીસત. રિ ૧૪ મુનિ માનમયગલ ઉપરિ, ચઢીયા કરી કાઉસગ્ગ; ઉભા રહ્યા તિહાં જઈમે, પ્રતિરે આવેજીમમગ્ન રિ, ૧૫ આવી તિહાં બે બહેનડી, ગાય એ તિહાં સઝઝાય; ગજથકી વીરા ઉતરો, ગજ ચઢીયારે કેવલ ન થાય. રિ. ૧૬ તિહાં માન હસ્તી છડીયે, સુણ બાહુબલી મુનિરાય, તતક્ષણે કેવલ પામી, ઉપાડ તિહાંથી નીજ પાય. રિ. ૧૭ ભગવંત પાસે જઇને, કરિ તીર્થને નમસ્કાર, પર્વદા કેવલિમાં જઈ, મુનિ બેઠેરે દિનકાર. રિ. ૧૮ જે તજે મમતા મેહની, તે લહે સુખ અનંત; એકત્રીસમી ઢાલે પુરે થયે, ખંડબીજોરેજીનહર્ષ કહંત રિ. ૧૯
इति जिनहर्ष विरचित शत्रुजय माहात्म्य चतुष्पद्यां रुषभ देव जन्म राज्यदीक्षा केवलोत्पत्ति भरत चक्रवर्ति दिग् विजयबाहुबलि संयम केवलप्राप्तिवर्णनो नाम द्वितीय खंडः संपूर्ण
. જાને તિહાંથી જરાય
અર્થ કે
સર્વ ગાથા ૨૦૦.
દૂહા.
શ્રી નવરના પાય નમી, કહિસું ત્રીજો ખંડ. સુણજે નરનારી સહ, આણું ભાવ અખંડ. ૧ શ્રી રિષભ સ્વામી હવે, અતિશયવંત મહંત ત્રિજગ જન સેવિ જતા, દિનકર જીમ દીપંત. ૨ કરતા પવિત્ર વસુંધરા, ભવ્ય કમલ ઉલાસ; શત્રુંજય ગિરિ આવીયા, કરતા જગત પ્રકાશ ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org