SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શ્રીમાન જિનહષપ્રણીત દિવસે ઘણે આવ્યા હતા. પૂછીનશરતુમને કાંઈવાત રિ. ૨ મુજ ઉપરે પહેલી કૃપા, તુમે રાખતા જગદીશ; નાવી કૃપા મનમેં હવે, સું રાખીરે હૈયડામાં રીસ. રિ. ૩, એમ વિલાપ કીધા ઘણું, પ્રતિબધીયે મંત્રીસ; A છણ ઠામ પ્રભુઉભા હતા, યવાદીરે નામી નિજ શિશરિ. ૪ પગ માનવા શ્રી તાતના, તે ભણી ચરણ સુઠામ; પ્રાસાદ સહિત કરાવ્યું,મુજ તાતિરે ધર્મ ચક ઈણ તામ. રિ. ૫. અલપ ધર્મ અથવા ઘણે, જે નર વિચક્ષણ હેઈ; ન કરે વિલંબ કરવા ભણે, સીવ્ર કરીયેરે બાહુબલઈ. રિ. ૬ ચકી સુણી તેહને નમી, તક્ષશિલા કેરો રાજ, શ્રી શામયશાને આ, ઉછવસુરે સીધા સહ કાજ. રિ. ૭ રૂપવતી ઉત્તમ કુલતણી, વીસ સહસ્ત્ર ધરિ નાર; શ્રી સોમયશા રાજા ઘરે સુત્રતા આદરે, જાણે રતિ અવતાર રિ. ૮ સુત સહસ્ત્ર દ્વાસપતિ થયા, બલવંત જગ વિખ્યાત; શ્રેયાંશ આદિક કુલ તિલય, ભાગીરે જસ રાખણતામ રિ. ૯ એક પત્તન જેહને, બાવીશ લક્ષમું ગ્રામ; પુર પ્રવર જેઠને તીનસે, એ સહુને સમય સાથે સામરિ. ૧૦ એક લાખ ગયવર ગાજતા, રથ લક્ષ ચારિ ચાલીસ; પંચવીશ લક્ષ હય વરહ્યા હયવર વિનારે સરિખાતરીશરિ. ૧૧ કેડિ સવાયક ભલા, વિખ્યાત વિશ્રત જેહ; ભૂપાલ સેવે સાતસે, સ્વામિ કામે ઉડે નિજ દેહ. રિ. ૧૨ હવે બાહુબલિ મુનિવર સહે, શીતવાત આમ ભૂખ; આહારવિણવત્સર રહ્યા, કાત્સર્ગનગિણે મન દુખ. રિ.૧૩ ઈણ સામે બ્રાહ્મી સુંદરી, પૂછે કહો ભગવંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy