SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ ંજ્યતીથૅરાસ. ૧૬૯ ચાક ચચ્ચરચાવટ્ટ સિણગાર્યાં, દેવભુવન અવતાર્યાંરે. આ. ૧૮ કપૂરચંદનસુ· તનુ સેાભાયા, કસ્તુરી મહકાયારે; પુષ્પમાલ રત્નમાલ ખનાઈ, કનકમાલ પહિરાઈરે. ખા. ૧૯પહિર્યાં સુંદર વસ્ત્ર સુરગા, નરનારી ઉછર`ગારે; હાલ ગુણત્રીસમો ખંડ બીજાની, સુછ્યા જીન હર્ષ સુગ્યાનીરે. સર્વ ગાથા, ૮૭૬. મા. ૨ દુહા. ઘણી રિધ્ધિ સમૃધ્ધિસુ, આવ્યા સંપવિભાંગ; પ્રાત તાતને વાંદિવા, ધરતા મન ઉછરગ બ્યામ જેમ જેમ સૂરજવિના, પુત્ર વિનાકુલ જેમ; જીવિના કાયા જેસી, તાતવિના વન તેમ. પ્રાત ન દીઠા તાતજી, દુખ ઉપજયા અનત; રૂદન કીયા "ચે સ્વરે, રાવરાવ્યા વનજત. વિલબ કીધેા ધિગ મુજભણી, કીધા ધર્મ વિધાત; સાંમે જઈ વાંઘા નિડુ, ચરણ કમલ શ્રી તાત. ધમ કરતા જીવડા, કીજે નહિ વિલ ખ; પ્રાય ધમ ભણી ઘણી, હુઇ અંતરાય ઢાલ-શ્રેણિ કરાય હુંરે, અનાથી નિગ્રંથ. એ દેશી. ૩૦ વીતરાગ તું સાચા સહી, તુજ સમે નહિ નિસ્નેહ; નિજ પુત્રને પડખ્યા નહિ, વઢાવા નિરાગી દેહ, રિષભજી દરસન ન દીયારે કાંઈ, નવિ દાબ્યારે નિજ પાય; રિષભજી દરસન દીયેરે, સ્વામી રૂઠંડારે કેમ જાય. રિ મુજ હું સમનમાંહે હતી, મુખ જોઈવા તાત; અલમ. Jain Education International For Private & Personal Use Only 3 www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy