________________
૧૬૮ શ્રીમાન જિનહર્ષપ્રણત. નિજ નિદા તેહની પ્રશંસા, ભાષે વચન સુ વંસારે. બા. ૬ ગ્રસ્ત જે લેભ મછર માંહિ, તેમાં હું મુખ્ય આહીરે, બલવંત કૃપાવંત ધમમાં, અધીક ને કે તુજ યાંહી. બા. ૭ પહિલી મુજને યુધ્ધ જીતે, હવે રાગાદિવટીતે રે; તેભાઈ વ્રત શસ્ત્ર એમ કરીને, સમતા હૈયડે ધરિનેરે. બા. ૮ માહરે એ અપરાધ અગિણ, બોલિવણ સુખ જણનારે. મુનિ પુર વલી રાગે છે, ભાઈ સનમુખ જેરે. બા. ૯ જગતમહિં છે જે અતિ મેટા, રાગદ્વેષ વૈરી બલવંતા; હું તે રાગ દ્વેષમાં ખૂ, મેહ નિદ્રામાં સૂતેરે. બા. ૧૦ વીર કૃપા મુજ ઉપરી કીજે, સકલ એ રાજ્ય લીજે; હું સંયમ સામ્રાજ્ય ગ્રહસું, વેષ તમારે લેશે. બા. ૧૧ ધિકર મુજ લેભી કેાધીને, હું થયે તસ આધીને; તે ભાઈ મુજને પરિહરીયે, નિસ્પૃહ વ્રત આદરીયે રે. બા. ૧૨ ભરતવિલાપ કીયા એ પ્રમાણે, પણ મુનિ મનમે (ન)આણે રે; ચકીને પ્રતિબંધ દીયતા, સચીવ મહામતિ મતારે. બા. ૧૩ સમ યશા તસુ સુતા સોભાગી, આગલિકરિ, નિજાગીરે, તક્ષ શિલાગે મન રંગે, પહતા ભરત સુરગીરે. બા. ૧૪ નાના મણિ કપિત ઉદ્યાને, ધર્મ ચક અભિધાનેરે, સપ્રસાદ આલ્હાદ ઉપાવે, નયણે અધિક સુહાવેરે. બા. ૧૫ સોમયશા પયનમી પયપે, પુરા વૃષભ જીન સંપેરે, છઠ્ઠા સ્થાવસ્થા વિહરતા, રજનીસમ વર સંતારે. બા. ૧૬ પ્રાત સમે બહુ નૃપ સંઘાત, વલ બહુ લેક સંતેરે; તાત ભણી વાંદિસુ ઉછવણું, ચરણ કમલ હું નમસુરે. બા. ૧૭ આહુબલિ કેરી હેસ ઘણેરી, અટ્ટાલકહટ્ટ શ્રેણી રે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org