________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. 165 ઉઠે પામી ચેતનાજી, લેઈ હાથે દંડ; ભરત ભણું તાડ હીયેજી, કર્યો સન્નાહખંડ ખંડ. બા. 5 બલી ભરત કાનીયાંશને, માર્યો દંડ પ્રહાર; જાનુ પ્રમાણે ભૂપતીજી, ખુતે ભૂમિ મઝાર. બા. 6 દોડે બાહુબલિ પ્રતેજ, તાડ મસ્તકમાંહિ; સીસ મુગટ ચૂરણ થજી, નયન મીચાણ તાહિં. બા. 4 અંગ ધુણીને નીકજી, દંડ રહી નિજ હાથ; બાહુબલિ ફેરવીજી, તાડ વસુધા નાથ. બા. 7 ચક્રપાણ દંડ ઘાતથીજી, પેઠે ભેંઈ કંઠ સીમ; જેર કરીને નીકજી, ચિત્ત વિચારે ઈમ. બા. 8 ચકી ચક સંભારીયેજી, આવી બેઠે હાથ; બાહુબલિને એમ કહેજી, સાંભળી બહુલી નાથ. બા. આ મુઝથી બલ એહને ઘણજી, જાણું ચકી એહ; લેસે રાજ જોરાવરી, ઈણ નહિ સહિ. બા. 10 અછે ન વિણસ્ય તારેજી, કાંઈ આણુ માન; ગુના સહુ બક્ય તુનેજી, મુધા કરી અભિમાન; બા. 11 બાહુબલિબલ વાહનેજી, ફેકટ કરિ અયાણ; સહ બલવંતા રાજવીજી, માને ચક્રી આણ. બા. 12 સિંહતણ પરે ગાજતેજી, બાહુબલિ બલવંત, યુક્તિ નહી ડડ યુધ્ધમેજી, ચક યુધ્ધ મતિમંત. બા. 13 લેહખડ બેલ દાખવે છે, શું મુજને ભૂપાલ મુકિ વિલબ કિશું કરે છે, તિણિ મૂળે તત્કાલ. બા. 14 કાચાં ભાંડની પરેજી, ભાંજી કરૂં ચકચૂર ઉછાળી કંદુક પરેજી, નાખું નભથી દુર. બા. 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org