________________ 164 શ્રીમાનું જિનહર્ષપ્રણીત. લેભી કયો રાજ્યારથે, કીધા કર્મ અને કેરે. બા. 22 સચ કીધે શું હવે, પડતે ઝાલું ભાઈ, બીજે ખડે સત્તાવીસમી, ઢાલ નહષે ગાઈરે. બા. 23 સવ ગાથા 819 બાહુબલિ એમ ચિંતવા, બે ભુજ તલ્યાકાર; ઉચી દષ્ટ એમ જેવ, ભરત ભર્ણ તિરિવાર. 1 પડતે ભરત આકાશથી, હાથે ઝા રાય; ચકી મુઠ ઉપાડીને, ધા કરવા ઘાય. 2. નિવિડ મુષ્ટિ જેરે હણી, બાહુબલિને શિશ દેખત લેયણ મીચીયાં, જપવા જેમ જગદીસ. 3 સ્વસ્થ થયે વિલિ બાહુબલિ, મુંડ ભરતાધીશ; વજેકરિ ગિરિ મૃગ જેમ, તા આણી રસ. 4 તેણિ ઘાયે ભરતાધિપતિ, ભેંય પડે તત્કાલ સ્વામી દુખે દુખીયા થયા, મછિત સહુ ભૂપાલ. 5 હાલ-વિમલ જીન માહરે તુમ નું પ્રેમ એહની દેશી. 28 મેઈ આરંભે એહિસુંછ, દુર્મદ કુલ ક્ષયકાર; જયેષ્ટ બાંધવ જીવે નહી, તે મરિ નિર્ધાર. બાહુબલિ ચિતે ચિત્તમઝારિ, મેં અનરથ માટે કીજી; હણિયે નર સિરદાર, નયણે આંસૂ નાખતાજી, કરે દુખ વિલાપ, વીજે નિજ વર્સે કરીજી, પણ મિંટાવણ તાપ. બા. 2. ચકી ક્ષણ સંજ્ઞા લહી, આગલિ દેખિ કનિષ્ટ; ઉઠયે કોઇ ભયે થકો, લેઈ દંડ અનિષ્ટ. બા. 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org