________________ શ્રીમાન જિનપ્રણીત. કરતાં એમ વિચારણાજી, ચક્ર આવી તિથિવાર; દેઈ તીન પ્રદક્ષણાજી, પાછો ગયે સહસ્ત્રાર. બા. 16 ગોત્ર ચક્ર પ્રભવે નહી, તે વલી તવ સિધિ; ગામને ચક મિ હણેજી, એ વાત પ્રસિધ્ધ. બા. 17 ચક્ર સહસ્ત્ર પક્ષ સહુ પ્રતેજી, ચકા દ્વિપ અવધાર; કરતા જે અન્યાયતાજી, ચુરૂં મુષ્ટિ પ્રહાર. બા. 18 બાહુબલિ એમ ચિંતવીજી, મુષ્ટિ ઉપાડિ તામ; જાણે વજા વજી તજી, ધા હણવા કામ. બા. 19 વારિધિ મર્યાદા રહેજી, તિમ બાહુબલિ રાય; કેધ ભર્યો ઉભે રોજી, ચકી પાસે ઈ. બા. 20 ચૂરણ કરૂં શિર એહજી, મુજ ચક મું અન્યાય; એહતે નિફલ ગયેજી, મુણિ નિષ્ફલ ન જાય. બા. 21 અહલીપતિ ચિતવે વલીજી, અસ્થિર રાજ્યને કાજ; ભાઈને વધ કરવા તણેજી, ચિત્ય એહ અકાજ. બા. રર રાજ્ય લુબ્ધ નર જે હુજી, કરેઅક્ષત્ર અન્યાય; વંચ પ્રપંચ કપટ રચે છે, નિરો નરકે જાય. બા. 23 રાજ્ય હવે મેં જાણીએજી, પાપ તણે એ ઠામ; અઠાવીસમી ખંડ દૂસરેજી, ઢાલ વિચારે આમ. બા. 24 સર્વ ગાથા, 8, 48 દૂહા. દૂહાઅન્યથા તેહવા રાજ્યને, કેમ છેડે જનરાય, આદરીસ હું પણ હવે, તાત પથ નિરમાય. ચિત્ત વિચારી એહવે, આંસૂ નયણે ભરે; બાહુબલિ ભાખે ઇસું, ચક્રીને શું નેહ. 2 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org