SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ 162 શ્રીમાન જિનહર્ષપ્રત. તે માટે તુજને હિતુ, નમતાં વધસ્પે માન; ભેગવિ ષ, ખંડ ભારતને, રાજ્ય અહો રાજાન. 6 શ્લાઘા વધશે તાહરી, જગ પાસે જવાદ; ગુરૂને નમતાં ગુણ હસે, ટલસે સહુ વિખવાદ. 7 તાલ–શ્રેણિક મન અચિરિજ થર્યો, એ દેશી. 27 બાહુબલિ સુરને કહે, તાતતણા તુમે ભક્તા, સરલા શય તુમે દેવતા, ન્યાયે અમસું રકતારે. બા. 1 પહિતી મુજને તાતજી, એ દીધો છેરાજ, ભરત ભણી પણ આપી, કલહ તણે સો કાજ રે. બા. 2 તુષ્ટ પિતાદત્ત રાજ્યસું, અસંતુષ્ટ ભરતેશે રે; ભરતક્ષેત્ર સહુ , તેહી લેભ વિશેસેરે. બા. 3 રાજ્ય લીયા સહુ ભ્રાતના, તેહી ભૂખ ન લાગીરે, તે ગુરૂતા કહે કિહાં રહી, લોભ લહરિ બહુ લાગીરે. બા. 4 ચક્ર - રાજ્ય માહરે, લેવા વાંછે પ્રાણરે; બાહુબલિ હરસે સહ, એતલી નવિ જાણરે, બા. ગુરૂ જાણીને એહને, નમું નહિ નિરધાર, જે લેસે ક્ષત્રિ પણ, તે લે એહ વિચારરે. બા. 6 જાસુસ લે નિજ દેસમાં, મેં મૂક્યું હવે તુજને રે; દેવ કહે લેભાઇને, તુજ પરિભ ન મુજનેરે. બા. 7 ચક પ્રવેશ કરે નહિ, તે કેમ જાયે પાછેરે; ઉત્તમ જુદધ કરે તમે, થાસ્ય જઝજસ આછેરે. બા. 8 દેવ વચન નૃપ માનીયે, સુર સાખી આકાશે; ચકી બાહુબલ આવીયા, રણભૂમિ ઉલ્લાસેરે. બા. 9 સૈનિક સહ જેવા રહ્યા, દષ્ટિ યુધ આહભેર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy