SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુ જયતીર્થરાસ. 161 વર ન કોઈ છે લઘુવીરસુરે, લેભ નથી લવલેસ, યુદ્ધ કરૂં ઈણ કારણ એહસુરે, ન કરે ચક્ર પ્રવેસ. સ. 23 બાહુબલિ ભાઈ મુજનું થયેરે, વક અનઈ અવિનીત; મહિલી નમ મુજ આરતારે, હવે ન જાણે રીતિ. સે. 24 એક દિશિ લઘુ ભ્રાતા માહરે, માહરા અંસ સમાન; . બીજો ચક રતન અટકીયેરે, બે દુખ થયા અસમાન. સે. 25 એકવાર આવી મુજને મિલે, તેત્યે અસ્વ ગજરથ દેસ; તે હું જાણું ભવ સફલ થયે, એ મુજ હંસ વિસેસ. સે. 26 સંકટ ભાંજી ભાઈ તું માહરે, દેવ જઈ કહે તાસ; ઢાલ બીજા ખંડની છવીસમીરે, કીધે જીનહર્ષ પ્રકાશ. સ. 27 * સર્વ ગાથા 789 દૂહા, એ હઠ છોડી દે, ચક પ્રવેશની વાત; તે યુદધે તમે યુદ્ધ કરે, જેમ ન હવે પ્રાણી ઘાત. 1 દષ્ટિ વાગ મુષ્ટિ દંડસું, કુશસ્ત્ર નિવારિ; હશે માન સિદ્ધિ સુમ તણે, ન હસે જગત સંહાર. 2 વચન મનાવી ભરતને, સુર આવ્યા નૃપ પાસ; જા જાય તમસાહે, સૂર્યબિંબ પ્રકાશ. 3 જય જય બાહુબલિ નૃપતિ, યુગાદિસ સુત નંદ; એહવું કહિને આગલે, સુર કહે વચન અમંદ. અ આરંભે તુમે, બાહુબલિ બલવંત, ભુજ દંડ કે મિસે, જગ સંહાર કરત. 4 ધરા અર્થ ગુરૂ ભક્ત છે, તે કિમ ગુરૂ ભાઈ સાધ; એમ સમરાંગણી માંડી, તેમ પુવી નાથ. 5 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy