________________ વિહત સતિષ કાર દિન, સિવિલ શ્રીમાન જિનહર્ષપ્રણીત. તીન લેકમાં કોઈ છે નહિરે, જે સહે મારે ક્રોધ; સોમયશા સરિ તું માહરેરે, મુખ દ્રષ્ટિત છત ધ. સે. 11 વલતે સૂર્યાયશા નૃપને કહેરે, તુ મુજ પિતા સમાન; ચરણ નમું તિણ કારણ હું તુમતણરે, તમે મોટા રાજન. સે. 12 મુજને તાત વિનીતા મુકિનેરે, ગયે સાધવા દેશ; મેં સમરાંગણ અજી દીઠે નથી, જેવા હું સવિશેસ. સે. 13. કૃપા કરી તે માટે પુત્રને રે, બાણ તણે બલ જોઈ; એહવું કહી ધનુષટંકારવરે, ત્રિભુવન સકિત હે ઈ. સ. 14 દેવ ભવનથી આવ્યા દેવતારે, અનરથ થતે દેખ; અવશ્ય બાહુબલિ વણસે એહરે, એ પણ ન તજે ટેક. સે. 15 ચીતવે મનમાંહે સ્વર્ગ સુરે, આવિ કહે એમ વાણ, સુભટ કેઈ લડતે તમભરે, રિષભદેવની આણ. સે. 16 જઈ તમારા સ્વામી ભણે અમેર, બેધ નહી જાસીમ; ત્રિભુવનપતિ આજ્ઞા ચિત્તમાં ધરી થિર રહ્યા ઈમના ઈમ સે. 17 ભરતકહે જઈ સહુ સુરઈમ કહેરે, જ્યષટખંડ અધી; ચક્રી શિરોમણિ અષભાંગજ જયેરે, દેઈ ઈમઆસીસ. સ. 18 ષટખંડ વસુધામાં જ્ય પામીયેરે, તુજ સરીખ નહિ કઈ 'કિમનિજકરસું નિજકર વધ કરેરે તુમે રિષભસુત ઈ. સ. 19 તાત તુમારે જગત વધારીરે, તમે સહર્તા તાસ, તારા પુત્રને નહી ગ્યતારે, ગુણવંત હૃદય વિમાસ. સે. 20 તું ઈહાં આવ્યું તેઓ આવીયેરે, તુજ ગએ જાસે એહ; સિરિજ ગતિ સંહાર કરણથકીરે, ધરિ પ્રજાસું નેહ, સે. 21 તારા ભક્ત તમે સુરવર સદારે, અમે પિતાના પુત્ર; ચક્તાયુક્તપણે જાણી કરી રે, છે સખથ સૂત્ર. સે. 22 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org