SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 157 શ્રી શત્રુંજય તીર્થરાસ. સોમયશા પ્રહ સમયપે, કરવા વૈરી નાસ; ટુક ચકી સૈન્યસું, બલ ન ખમાયે જાસ. 8 હાલ-આંબરી ને વરસેરે ઊમાટે વડ વુધરે એહની દેશી 26. સમયશા ઝૂઝે અરિ સિન્યસુરે, શસ્ત્ર ધરી નિજ હાથ; કીધી સૈન્ય ઉન મારગ વાહિનીરે, જેર પચ્ચે ભારથ. સા. 1 સૂર્યયશા અંત આવ્યે તેતલેરે, મહાસુભટ જરરાજ; પ્રલયકાલ રણઘાતે દેખિરે, અસ્ત થયે રવિરાજ. સે. 2 કૌતુક જેવા ઉભે કૌતુકારે, શબ્દ બંધુ વીર બંધુ, મહાબાહ સુબાહુ રૂડા રાજવીરે, ધૂપઘટ ધુમકેતુ સિંધુ. સ. 3 સુભટકેતુ મહાય દીપતારે, વાલુકપિત્તલકડિ; ભેજચંદ્રક ચકી બહુ લીસતારે, કે સુભટ સજોડિ. સે. 4 ભરત બાહુબલિ એસેના મિલિરે, મુંકે તિહાં ઝુંઝાર; રિદ્ર થયે રણ ઈણિપરિ આકરારે, દ્વાદશ વરસ અપાર. સે. 5 વલી આવ્યા સિનિક સમરા ગણેરે, ભરીયા હૃદય સકે ધ; શસ્ત્ર ઘનાઘનની પરિ વરસતારે, આમા સામા જે. સે. 6 કાલસૈન વૈરસેન સુત ભરતનારે, મહાયશ સિંહસેન; દેઈ અગજ નુપ બાહુલિતણા, જીપી ન શકે કેણ સે. 7 બાણ પ્રહારે કીધી જાજરી, ચક્રી સેના જોર સૂર્યયશા સુત શ્રી ભરતેસને રે, આવ્યા નિજ બલર. સ. 8 સૂર્યયશા નિજ સેના ચુસ્તરે, દેખિ બાહુબલિ રાય; પડીયા મુંડ સંહડાતણરે, આ પિતે ધાય. સ. 9 ક્ષીર કંઠ પણ તે માહરીરે, સેના મથી અપાર; ખુશી થયે હું તુજ બલ દેખીને, વશતણે સિણગાર. સે. 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy