SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 158 શ્રીમાન જિનહર્ષપ્રણીત. બેચર સામે આવીયે, સૂર્યયશાસુ પ્રતાપી રે; ચંદ્રબાણ તેહની ધ્વજા, અમિતઈ તતક્ષણ કાપીર. અ. 24 સૂર્યયશા ધ્વજ પાતથી, કે જાણે કાલે રે, અદ્ધચંદ્ર બાણે કરી, તાસ લુણે ગલ નાલેરે. ર. 25 જીત થઈ ચકીતણી, હર્ષા સહ ભૂપાલ; બીજે ખંડ પચવીસમી, થઈ છનહર્ષ એ ઢાલરે. . 26 | સર્વ ગાથા, 755. દુહા દક્ષિણ એણિ વૈતાઢયની, બલવંત તાસ અધીર; ગજરથ અશ્વ પદાતિને, સ્વામી કેરી વીર. 1 બાહુબલના પાય નમી, સુગતિ વિદ્યાધર નામ; ભરતની સેના ભણી, દો હણવા કામ. 2 શાર્દુલનામાં ભરતચુત, આ સુગતિ નિહાળી; સિંહનાદ કરી ગજ ચઢી, માની મહા મત્સરાલિ. સુગતિ તેહને દેખિને, દુર્જય રણુ રસવીર, દિવ્યશસ્ત્ર દુઘ સુર, મુકે સાહસ ધીર. 4 નાગપાસનું બાંધીયે , તુરત કુમાર છાત; રવિદત્ત વિદ્યા સ્મરિને, ત્રયા પાસ પ્રતિ મ ગજ શાલ તજી કરી, આ ખડગ ઉપાહિ. હર્ષ ઉપા સિન્યને, સુગતિ તણે સિરપાડિ. 2 સૂર્ય અસ્ત થયે એટલે, કર્ક, શરણથી ત્રાસ; પામી સાયર પશ્ચિમે, કીયે જઈ અવકાશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy