________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 157 ચકી સેના કાકિણી, રત્ન પુરાધા નીરે; અરિત્રાસાસિંહરે કરી, નવલ થયા જાણે વીરે. અ. 12 ચંદ્રયશા ચંદ્રથી લહી, દિવ્યતણે એ ચગેરે; શ્રી બાલી સૈન્યના, ટાલ્યા સહુ સભ્ય ગેરે. અ. 13 પ્રાત થયે રવિ ઉગી, સજ થયા રણ રાયેરે, કેપ ચઢીયા આઉથ ધર્યા, તૃણ જેમ ગણતાં કારે. અ. 14 નમી વિદ્યાધર અગ્રણી, બાહુબલિના પાયે રે; આદિશ પણ પ્રભુ પામીને, વિર જાણે ગિરિરાયેરે. અ. 15 ખગ રત્નાદિ ઉલાલતે, હાથિ ગદા લક્ષ ભારરે, મેઘતણી પેરે ગાજતે, આવ્યે ધાઈ તીવારે. અ. 16 વિદ્યાધર અન્ય પરિવેર્યો, બલીયાથી બલવંતરે; દેખી સહુદલ કોપી, જેમ યમ દેખી તેરે. અ. 17 ઉપલતણું પરિગજ ઘટા, તુરંગ શલભ ઉપમાને; રથગણ નડતણ પરે, ઉછાલે અસમાનેરે. અ. 18 ગદા ઘાત પડતા હશે, ચકી સૈન્ય દુપેક્ષેરે, મહેંદ્ર ચુડ ભરત નમી, ધાયો કે વિશેષેરે. અ. 19 મગર હાથ ઉલાલતે, ક્રોધ ભર્યો વિકલરે; હા રત્નારિ ખેચર ભણું, ભૂમિ પડે તત્કાલરે. અ. 20 સૂર્ય પણ પડે જઈ, પશ્ચિમ સમુદ્ર મઝારેરે; સૈન્ય બેને થાનકે ગયા, થયે પ્રભાત સવારેરે. અ. 21 તેહ રત્નારિ સુણી કરી, અમિત,કરિ કે પરે, દેડયે બાણ ધનુષ ગ્રહી, કરવા વૈરી લેપરે. અ. 22 દુર્દિન બાણ ધારા કરી, અરયણે હણે અપારે; સૂર્યાયશા દેખી કરી, ક્રોધ ભર્યો તિણુવારે. અ. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org