________________ 156 શ્રીમાન જિનહર્ષપ્રણીત. હાલ-ચરણુલીચા મુંડારણ ચડે-એ દેશી. 25, અનલગ સુંણ વેગનું, ધજ વલિત થઈતારે; ગજસેના ભરતેશનિ, ગાહે માહિ સંગ્રામેરે. અ. 1 કંડકની પરિગજ ઘાટા, ઉલાલે આકાસોરે, પડતાને લઈ હણે, મુષ્ટિ પ્રહારે તારે. અ. 2 ચકીગજ ખધે રહે, દેખી સિન્ય વિસેરે; કેપ કરી ચક મુ, કરવા ખેચર નાસેરે. અ. ચક જવાલા દેખી કરી, બને કરે વિચાર, હાથી હવે જે નાસીએ, તે વારૂ ઈસુ બારેરે. અ. 4 નાઠે ખેચર તિહાંકી, ગ્રીવા વાલી નિહાલે રે, સાગર મેરૂ ગુફા વિરૂ, ચકદ્વીપ પયારે. અ. જહાંર જાઈ તિહાર, કેડે ચક્ર ભમતેરે; દેખી વજી પંજર કર્યો, પિસી માંહિ હરતો, અ. 6 અનલ વેગ ખેચર રહ્યા, તે માંહે પટ માસે રે; ગયા જાણું મુખ કાઢી, મસ્તક છે તારે. અ. 9 આવી ચક્ર ચકેશને, કર બેઠે તત્કાલ જય રવ થયે કટકમે, હરખ્યા સહુ ભૂપાલરે. અ. 8 સિંહરથ સિંહકરણ દેખીને, મેઘનાદ સિંહનાદે, ભરતસુ તન બે ધાઈ, ગાજતા સિંહનાદેરે. અ. 9 ચારે સુભટ પરસ્પરઈ યુદ્ધ કરી અતિ ઘોર, ઘાયલ ભૂપ કીયા ઘણુ, ફેરવિ આત્મરરે. અ. 10 યુદ્ધ દેખી જાણે રવિ તણું, અસ્વ ચકિત મન થાયે, અસ્તાચલ ક્ષણમાં ગયે, સૈન્ય નિજાલય જાયેરે. અ. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org