________________ 15 શ્રી શત્રુજ્યતીર્થરાસ. આણુ બાણે હાઈ સંઘટ, અનલ વરસે તેમ; જેમ છા, રવિ છિપાયે, રઘર તૃણ જેમ દેખિ રણ મહાઘોર કાયર, તુરત પામી ત્રાસ સુહડ રણમાં ઘાવ પામી, દ્વિગુણુબલ હુઈ જાસ. ભા. 17 રક્ત સુહડાંતણે પુહચી, સયલ સીંચી ગાહી; વલિ વિદ્યાર્યા કુલ ગર્જના, બીજ મતી બાહી. યશેતૂમતણિ ઠામ ગણે, વિસ્તર્યો જગ માંહિ; ઢાલ ચોવીસ ખંડ બીજે, મલિ સુકંઠે ગાઈ. ભા. 18 સર્વ ગાથા, 723 ધાતુર થઈ સિહરથ, સર્વ શસ્ત્રધર વીર રથચી સેના ભણી, પ્રેર્યો વેગ સમીર. 1 સિંહકણું તેને કહે, આ બલ થયે તાસ; વીર બધે ચક્રસેનને, કરે ઉપદ્રવ તાસ. મથીઓ સૈન્ય ચકીતણે, કે દેખી સુણ ધાયે પ્રલયયાગ્નિપરે, અનલ વેગિ સિરલેણ. સન્યા બાહુબલતણી, સેના હતી સુસાર; પણ તેમને ભાવતે, થ મહાબલ ધાર. વિદ્યાધર નદણ ભણું, નયણે દેખિ સેનેશ, ટકારવ ધનુષને કિયે, જગ લહે ભ વિશેસ. સિંહાથે સ્વરાંત, તુજને રાખે તામ; હવે રક્ષક કુણ તાહરે, સેનાની કહે આમ. 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org