________________ 154 શ્રીમાન જિનહર્ષપ્રત. બાહુબલિના સૈનિકા સહ, ગાજીયા હરણ કેપતામ્રકરાલ ભેચન, સન્યનાથ સુખેણ; ખડગ રત્ન સંબહિ ધાયે, કાલ અનલ સમાન; વિસ્વ હરસે કિના પર્વત, દારિયે બલવાન. ભા. 11 સિંહરથ હવે વાયુવેગે, તુરીરથ હવે દેડાઈ; ભર્યો કેપ સુણ દેખી, પડયે વિચમે આઈ સમુદ્રના કલેલ જેમ તટ, શૈલ આવિષ લાઈ તિન સુણ કુમાર ખલીયે, રહે વાગ સંબહિ. ભા. 12 ગયે અસ્તાચલ તદા, દિયુધ સાખી જેહ, સુભટ બાણ નિહાલિ પડતા, ગયે ડરતે ગેહ; આગન્યા રાજન કેરી, કટક આવ્યા ઠામ; પૂર્વ પશ્ચિમ પરાસી, વેલિ જેમ પામ. ભા. 13 સર્વરી અતિક્રમી સહડે, થ દેખિ પ્રભાત; પહયા સન્નાહ બખ્ત 2, શસ્ત્ર લીધાં હાથ; ગજે ઘેડે રથે ચડીયા, વાજીયાં નિસાણ; નાલગોલા ગડમડીયા, ગિરિ તુટે પડશે જાણુ. ભા. 14 વીર ધીર સંગ્રામસૂરા, આવીયા રણમાંહિ, એકથી એક થાય આગલે, પામી જસવાસ, વરે આસરા જે મરીએ, વિહે એમ વિમાસે. ભા. 15 જાણીયે નીસાણને વજ, નામ લેઈ જાસ; આવી સામે સુભટ તેડે, પૂરૂં તુજ આશ; તીક્ષણ મુખનાં બાણ વાહે, મહા ભડ મત્સરાક્ષ; ફેડિ બખ્તર હદય લાગે, જાણિ લાગે કાલ. ભા. 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org